આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૫
બ્રિટિશની સત્તા નીચે જમીનનો વહિવટ..


અને આટલાં બધાં દેશીસસ્થાન પડી ભાગ્યાં, તથા માધ્યમિકત સરખી રીતે વેહેંચાઇ ગઇ તેથી વ્યાપારની ભાગતી થવાથી પણ એક બીજી નુકસાન થયું છે; ભાટ લેાકા એકવાર ગુજરાતમાં વજનદાર થઈ પડ્યા હતા તે હવણુાં કશા લેખામાં રહ્યા નથી; અને રૈયત જે આગળ દુ:ખ “સહન કરતી હતી તેને ખદલે ધણું ધન, સુખ, અને નિર્ભયપણું પામી. જે વ્યાપારના કામમાં લાગેલા હતા તે, અને કદાપિને ગ્રાસિયા, “એ એજ વર્ગના લેાકા ખેદ જાવેછે. હવે વંશપરપરાના ઢાકારો નથી, સ્થાપિત લશ્કરી નાયકા ની, અને વિધા અથવા ધર્મને દેખીતું પણ વાર્પણુ કરવાથી પ્રતિષ્ઠાને પાત્ર થાય એવા ભાણસા પણ નથી, જે- “એ સહન કર્યુ છે તેની મિલ્કત લેાકાના ઉપર ખાણુ કરવાથી તું ધાઇ હતી, અને રૈયતના અતિ પ્રતિષ્ઠિત અને અતિ ઉધેાગી શુા ચ્હા- ટા ભાગની ચડતી થવાથી તેને પડવાના બદલેા વધી ગયા છે. યુ- ‘તના એ ભાગતા લેને આપણું રાજ્ય સુખદાયક થઈ પડયું છે એમાં ‘ક’ શક નથી. આપણા રાજ્યે પિંઢારાઓના હુલ્લા થતા બંધ કરી નાં- લખ્યા છે, અંદરખાતેની અવ્યવસ્થા થતી અટકાવી છે, સમ અને અપક્ષ ‘‘પાત ન્યાય આપવા માંડયા છે, અને જુલમ તથા બલાત્કારથી પૈસા ખેં- ‘ી લેવાના પ્રત્યેક પ્રકાર ઘણા ખરા નિકન કરી નાંખ્યા છે. સામ- "તીની આ કારને દેશ જે આપણા કબજામાં ધણીવારથી છે તેને દે- ખાવ આવી સ્થિતિમાં હોય એવી આશા રાખી શકાય એવા છે. ઉંચ વર્ગના લેાકાની અગાડીની સમૃદ્ધિ તેના ઉત્તમ પ્રકારના ધરાએ કરીને ‘‘જણાઇ આવેછે; અને રૈયતની ચડતી તેએના ડાણુના સુખે કરીને, તેના પેશાકની સાથે કરીતે, અને તેએની ધરતીની ઉંચી ખેતિયે કરીને જણાઈ આવે. ખેતરના સુધારાની અને ફળદ્રુપતાની બાત- માં અગાલાના ઘણા પ્રાન્તાના ઉપર શ્રેષણું મેળવી શકાય એમ નથી; ‘પણું પુષ્કળ ઝાડા અને વાડાની બાતમાં સુંદર અને ખરેખરાં સારી ‘બાંધણીનાં ગામેાની ખાખતમાં, અને લોકોના યોગ્ય તથા ખીલતા દેખા- ‘‘વાની બાબતમાં ગુજરાતના પૂર્વ ભણીના જિલ્લા સાથે મુકાબલો કરવાની દ્વારમાં ટકી શકે એવું હિંદુસ્થાનમાં કાંઇ પશુ મે જોયું નથી.’ રૈયત અથવા ખેડુતની સ્થિતિમાં જે સુધારા થયા હતા તે સમજવાને માટે દેશીરાજ્યના વારામાં તે કેવો હતે! તે આપણે જાણવું જોયે. ક્રુ- AL-