આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૮
રાસમાળા


'સંતાપ ઉત્પન્ન કરાવેલા છે, અને તેઓને હેતુ મ!હુસ અને માથુસની વચ્ચે ન્યાય કરવાને હોવા છતાં પણ ધણીવાર ગામે,ને ગામાં ઉજ્જડ ૪- ‘રી નાખ્યાં છે, પ્રાચીન કુટુંમેનાં સત્યાનાશ વાળી નાંખ્યાં છે, માશુસાનાં “વાપરપરાનાં ધણા કાળનાં અને ભાગવટાનાં ધર તેના મસ્તક ઉપર ‘તેડી પાડયાં છે, અને જડજેના ઉપર ઘણા લા વિકાર અને તેમના વિષેના ત્રાસ ઉપજાવ્યા છે, દેશી સુબેદારા બીજા પ્રકારમાં ગમે તેવા જી ‘‘લમગાર હશે તૈયપણુ તેમનામાંથી કેયે પણ ખાનગી દૈવું અપાવવામાં “આવી સખ્તાઈ વાપરવાને હિંમત ચલાવી નથી, અથવા તેમ કરવાને વિ “ચાર પશુ કર્યા નથી. તેાપણુ આથી કરીને એક સારી અસર થછે તે ‘એકે દેવું ધણી સેઢેલાઈથી વસુલ કરી લેવાને માટે વ્યાજનો દર એ કરવામાં આવ્યા છે, પણ તેવું ગમે તે રીતે કાલાડયુ હેય તેપણ તે આ ‘પવાને માટે અંદાલતના આ ધારા વણુકર પાસેથી તેની સાલ છીનવી લેવરાવે, ખેડૂતની પાસેથી તેનું દળ ખેંચાવી લેછે, અને ખડિયા દા કારની ગંદી ઉપરથી તેનું છાપરૂં ખેંચાવી પાડેછે; અને દુકાળની વેળામાં “ગામના લેાકા એક વાર પોતાનું ગામ છેાડીને નયછે તે પછી તેઓ ધ્યે!ડા ઘણુા દેવાદાર હાયછે તેથી જે ધારે સારી વેળાએ તેમને ઘેર અને તેમની ધરતીમાં કને પાછા આવવાને અશકય કરી છે, એવા માઠા “પરિણુામ આગળ ઉપર લખેલો ખદલે કા માત્રમાં નથી. ખૂણામાં આવી પડેલા આલખિયન બેટની” રીતભાતના નમુના પ્રમાણે ઉષ્ણકટિબંધની રીતભાતેને, મધ્યે કાંઇ ખીન્ને ઉપાય કરવા વિના, એકદમ સુધારા કરવાને માટે યત્ન કરવામાં આવે, અને આક્રૂડ રાજાના વારાની રઇયત સાથે આટલે બધે! પાસેના મળતાપણાના સંબંધ ધરાવ નારી સ્થિતિવાળી પ્રજાને ચેાથા જિયેાર્જ રાજાની પ્રજાને માફક આવે એવા કાયદા લાગુ કરવામાં આવે તે તેથી કાંઈ એટેન'કારક પરિઝુમ નીપજવાની આશા રખાય નહિ.