આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૪
ધર્મોપચાર.


છેલ્લું પચેાચારી પૂજન રાત્રની વેળાએ કરવામાં આવેછે. દેવને ચંદનપુષ્પ ચડાવવામાં આવેછે, અગરબત્તીતા ધૂપ થાયછે, દીવાપ્રકટાય છે અને દૂધ તથા પૂરી અને ખીજી સામગ્રી વાળુને માટે ધરાવવામાં આ- વેછે; પછી તેમને પહેાડાડવાનો સમય થાયછે અને મૂર્ત્તિો ઉચકી લેઇ જવાય એમ હાયછે તે ઉપાડીને સુખશય્યામાં પહેરા છે, નહિકર તેજ ઠેકાણે સાક્ષઆદિ રાડવામાં આવેછે. વિષ્ણુના મદિરામાં ઘણું કરીને એ મૂર્તિ હોય છે, રામ અને સીતા અથવા રાધા અને કૃષ્ણુ. રામના ભાઇ લક્ષ્મણુની મૂર્તિ પણ ધણે ઠેકાણે હાયછે. રામ અને કૃષ્ણુના જન્મદિવસને સમયે તેમજ ખીએ પર્વને દિવસે મૂર્તિને મુકુટ પેહેરાવેછે અને રાજકીય શગાર ધરાવેછે. હાળાના દિવસેામાં દેવને પીળા વામાં ધરાવે છે તથા પીચકારી અને કેસુડાના રંગ પાસે મૂકવામાં આવેછે; તેથી ડાળી ખેલવામાં તેઓ સામેલ થાયછે એમ ધારવામાં આવેછે જળયાત્રાનુ પર્વ આવેછે, ત્યારે વિષ્ણુની મૂર્તિતે નદિયે કે તલાવે લઈ જપ નવરાવેછે અને ઢાડી ચાલે એટલું પાણી હાયછે તે ઠાકાર- અને તેમાં ખેસારીને જળક્રીડા કરાવેછે. ૩૪ શિવના અનેદેવીના દેવલેામાં પેહેલાઞીજા, અને ચેાથાવિધિનીજ પૂજા માત્ર કરવામાં આવેછે. જૈનધર્મવાળા મૂર્તિને નવરાવેછે, પછી તુવે, ચંદન ચડાવેછે, અને ધરેણાં પેહેરાવે. તથા સાંજની વેળાએ આરતી કરેછે, શ્રાવક લે, અને તેમાં મુખ્યત્વે કરીને તેમની સ્રિયા જ્યારે દેરા- સરે જાયછે, ત્યારે સરસ કાથળીમાં ચેખા ધાર્થીને લઇ જાયછે. મૂર્તિની પાસે ભંડારની પેટી હાયછે, તેની ઉપલી ખાજીએ કાણું કરાવેલું હોયછે તેમાં ચાખા નાંખેછે, તે આઠ દશ દિવસે ઉધાડીને કાઢાડી લઇ જનાવરને નાંખેછે અથવા તેમાં જીવાત પડે નહિ માટે આપી છે. કેટલાક લેક પે ઢીમાં પૈસા નાંખેણે તે તેનું નામ ભંડાર કહેવાયછે. તેથી અગાઉ તેજ નાખવાની ચાલ હશે. ગુજરાતમાં હિંદુ વર્ષની ત્રણ ઋતુ કલ્પેછે, શિયાળા, ઉન્હાળા,અને “તે ચકિત હથિયાર સજેલા એવા ત્રણવાર ચિતાની આસપાસ રોડથા; ચિતાના રોક અગ્નિ ત્રણવાર તેએએ પાણીમાં નાંખ્યા; અને ૫- છી પેક મૂકી, Lachlan Say's History of loyay.