આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૬
રાસમાળા


અમારા પડાશીની દીકરી વર્ષ ચારની હતી તેને આ વર્ષમાં ખ- ળિયા નીકળ્યા અને તેના માબાપની વૃદ્ધાવસ્થાને લીધે એ દીકરા વચ્ચે “એકજ દીકરી હતી તેથી તેના ઉપર બાપ અને માને ઘણું હેત હતું, દીકરીને ખાટલા ઘરમાં ઢાળીને ખાડા પડદા બાંધ્યા, લીંબાની ડાખ “લિયે બારશે ખાશી, અને એક રામપાત્રમાં ગધેડાનાં લીડાં, ગાયનું મૂત્ર તથા લીંબડાનાં પાંદડાં એટલાં વાનાં ભેળાં કરીને રાખ્યાં હતાં. તેના “ધરનું માણસ કંઈ કામ સારૂ ધરથી બાહાર જઇ આવે તે તે રામપા ત્રમાં જમણા પગના અંગુઠો ખેાળીને ઘરમાં પૈસે, તથા કાઇ સમુ, ૫- ડાથી અથવા બીજું માસ જોવા સારૂ આવે તે। તે રામપાત્રમાં પગ “ઓળી કરમાં પેસે, કારણુંકે જે માણુક બળિયાના ખાટલા પાસે જતુ “રાય તેના ઉપર પણ ખીન્ન માણુમન પરછાયા પડવા દેતા નથી; પણ પેલા રામપાત્રમાં પણ એળે તેના પરછાયાના આધ નહિ, રજસ્વળાના પરછાયા તથા પુરૂષસગમાં આવેલી બાયડીના પરછાયા બળિયાના રા ગુવાળા બાળક ઉપર પડવા દેતા નથી, તથા ન્હાઇને શરીર લઘુ હોય નહિ એવા માણુસતા પરાયા પણ પડવા દેતા નથી. આ હેશને માટે શી અડચણુ હશે ને મારા સમજવામાં આવતુ' નથી. ધરનાં સર્વે માણસ લીંબડાનાં પાંખડાં પાસે રાખેછે, કારણુ કે કોઈ અપવિત્ર માણુસતા પર છાયે તેના ઉપર પડે નહિ. આ પ્રમાણેની સર્વે સભાળ રાખવાને બી- અસ્ત મારા પાશિયે કર્યા હતા. પછી જેમ જેમ દિવસ વધતા ગયા તેમ તેમ એ રાગ વધે! એટલે ભણેલા બ્રાહ્મણુ પાસે શીતલાસ્તેત્રના પાઠ ક રાવ્યા. એ સ્તાત્ર રૂદ્રયામલ ગ્રંથમાં છે અને તેમાં શીતળા દેવીનું વર્ણન કરેલું છે કે, શીતળાને ગધેડાની અશ્વારી છે, નાગે વેશે છે, અર્ધું સારું માથે આઢયું છે, હાથમાં ઉઢાણિયા છે, ખીન્ન હાથમાં સાવરણી છે અને તે ચાંડાલ નૈતિની છે.’ એવું યાઁ વખાણ કરીને પછી લખ્યું છે કે, હે, મ્હાટી દેવી! તું જગત્ માતા છું અને બ્રહ્મા, વિષ્ણુ, ભડેશ્વર, તથા ઇંદ્ર આદિક દેવ તારી નિરતર પૂજા કરેછે તે માટે હું તારી વિનંતિ કરૂંધ્ કે આ બાળકને તું સુખ કરજે.' પછી એવા પા! બ્રાહ્મણ પાસે કરાવ્યા, તથા શીતળાને પ્રસન્ન કરવા સારૂં ગધેડાને ઘાસ ખવરાખ્યું અને કહેતા ઠોડા ખવરાવ્યા પશુ રૅગ તે વધતા ગયા ત્યારે ખાધા રાખ્વા માંડી