આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૭
પર્વ.


કે છોડીને સુખ થશે તે તેના ભારાંભાર ગાળ તળીને બ્રાહ્મણને વેહેચી ઇશ, તથાં ખન્નુરની તુલા કરીશ.' આવી નિત્ય આધા રાખી વળી એવી પણ બાધા રાખી ?; આ છોડીને બહુચરાજી તેડી જઈશું અને ત્યાં ૫- ચી બ્રાહ્મણ જમાડીશુ. અને એ કરીના વાળ ત્યાં ઉતરાવીશ* વી તેની માએ બાધા રાખી કે, આ હોડીને બળિયાદેવને પગે લગાડ્યા પેહેલાં હું કાંચળી નહિં પેતુરૂં, અને માથે અળતી શડી લખતે મ્હાડામાં ખાસડું ગૂ ભરેલું લઈને ત્યાં હું જઈશ. અને રૂપાનાં નયન (ચખાઇ) કાગળને તા, અને સાકર તાલા એ અને દ્રાક્ષ આદિ ટાઢાડકની પડી લઇ જઇશ, તેમજ કારી લડે ટાહાડા પાણીને લઇ જવાની પશુ તેણે બાધા રાખી, વળી તેને આપે આધા રાખી કે બળિયે પગે લગાડયા પહેલાં હું પાધડી નહિ પહેરું, અને અળિયાની જગ્યા ચાર ખેતરવાહ રેહેશે ત્યાંથી લાટતા જઈશ ત્યારે બાયડયે કહ્યું કે તમારે શરીરે સુખ નથી માટે એ ખેતરવાહને છેટેથી ગ ડથોલાં ખાવા માતા ત્યારે તેણે કહ્યું કે મારી દીકરીને જીવતી રાખશે તે હું આટલું દુ:ખ ભેગવીશ.' એ પ્રમાણે આખા દાવાડા એક પછી બીજી દેવની બાધા આખડિયા રાખવામાં ગયે પણ છોકરીને સારૂં થયું નહિ. ત્યારે માળાપ રાવા લાગ્યાં, એટલે જોવા આવનારાંએ ધીરજ આપી કે તમે શો નહિ ળિયા બળિયા કરી ત્યારે એની માએ કચ્કે મુ પીયા ખળિયા મારા પેલા ભવને દુશ્મન, ગોઝારા ભારી દીકરીને જીવ લેવા આવ્યા છે. પછી બીજા માણસ કેહે કે આઇ એમ એલે નહિ એ તેા જેમ રાજા કારભારીનેા દંડ લેવા સારૂં ષા ત્રાસ દેખાડે તેમ ળિ- ચૈ। માનતા સારૂ અકળામણુ દેખાડે તેથી અકળાવું નહિ અને આપણા ધરને કરે છયે જાણે અજાણે બળિયાની મશ્કરી કરી હોય તે સારુ વિનતિ કરે, પછી બળિયાની વિનતિનાં વચન કહ્યાં તે લખતાં મને ભાજ આવેછે, તે આ પ્રમાણે છે:-~એ બળિયા! અમે કાઈ દાહાડે જાણે અ જાણે તારી મશ્કરી કરી હોય તે। તુ ક્ષમા કરજે, અમે ભૂલ્યાં, અમે જ ખ મારી, તારૂં ગૂ ખાધું, ભલે થી હવે તુ મારી દીકરીને સુખકર,

  • ગુજરાતમાં ઘણું કરીને રિયાના વાળ ઉતરાવવામાં આવતા નથી

પણ કચ્છ કાઠિયાવાડમાં ધણીખરી નાતામાં તેવામાં આવે છે. શાસ્ત્રમાં ચાવિધિના સંસ્કાર કહેલે છે, ક્ષા ક