આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૧
પર્વ.


અડર્નિશ જપ કરવામાં આવેછે તે આળ આવતું નથી. કેટલાક લોક ચદ્ર જોવાય નહિ એટલા માટે ધરમાં પેશીને ખારિયા ખધ કરી છે. કેટલાકને કાઈ કામને પ્રસંગે ભાદાર જવું પડેછે અને ચંદ્ર જોવામાં મા- વેઢે તે શાળા ખાવા માટે લોકોના છાપરા ઉપર ઈંટા નાંખેછે તે એવી સમજથી કે ગાળા ખાવામાં આવે એટલે બીજું આળ માથે આવે નહિ. અને એટલાથીજ પતી જાય. ગણેશચતુર્થીની પછીને દાહાડા પિંચમી” કહેવાયછે. આ દિવસે ગુજરાતનાં લોકો સામે ખાયછે તે એવા વિચારથી ઋષિએ નવાર ખાઈને ટુતા હતા માટે આપણે પણ એક દિવસ એવીજનતનુ' અ નાજ ખાઇને રહેવું. ચેામાસામાં ખીજી ઋતુ કરતાં જીવાત્પત્તિ વિશેષ થાયછે એવી ધા રહ્યા કરીને કેટલાક જૈનધર્મી બે માસના અપવાસ કરેછે તે “પચુસ”! કહેવાયછે. ખરેખરી પાસે કરવામાં આવે તે એ મહાતપછે. શ્રાવક હાયછે તે નાહાતા નથી, અને ગમે તે પ્રકારની ધાવાની સ્વચ્છતા રાખવાથી દૂર રહેછે. કશું ખાતા પણ નથી, તે માત્ર ઉકાળેલું પાણી થંડુ પડ્યા પછી પીને રહેછે. શુા ખરા જૈનધર્મી કેટલાક દિવસનાં અપવાસ કરેછે, અને પડ્યુસણુના છે. પાસે જે ઋષિ પંચમીને દિવસે આવે તે તા સર્વે કાઇ કરે એમ માનવામાં આવેછે. પેસા કરવાથી ધણા લેાકતુ ભરણુ ની- પજ્યું હાય તે જાશુવામાં આવે એ હેતુ ઉપરથી (એમ કહેવામાં છે) દરેક શ્રાવક પોતાના સગાવાદાસાને ઘેર જાયછે. રતે જેવા પેાતાના સગાવાદીક્ષાને ઘેર જાય કે તુરત તેને ખભે ખભેા અડકાડીને મળેછે અને નીચે પુ માણે કહે:- ૧ યુષળ એટલે સેવન, તે ઉપરથી માગધી ભાષામાં પચ્ચસણ થયું અને તે ઉપરથી ‘પચુસણ’ શબ્દ થઈ ગયા. ( ભº, ±. ) ૨ જેમ દીવાળાના પડવા (કાર્તિક શુદ્ધિ ૧) ને રાજે એક બીજાને મળ થાનો રીવાજ છે તેમ જૈન લેકામાં ચુસણને જે દાહાડે એક બીજાને મ- ઘી, આખા વર્ષમાં જાણે અનણે થયલા અપરાધની (ગુન્હા) ક્ષમા માગવાના રી- વાજ છે તેને ખમત ખમણા કહેછે,