આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૫
પર્વ.


ળિયા વચ્ચે મંડપ કરી ત્યાં મૂછે અને દીવા શગુમારી તેની આસપાસ તાળિયા પાડીને ગણ્યા ગાયછે. નવરાત્રીના નવે દાહાડા લગી માતાની આગળ ધીને દીવા અખંડ માળેછે અને ઘરમાંથી જે નવરાત્રો કરતુ હૈય છે અને અન્ન ખ:તુ નથી તે દીવાની સભાળ રાખેછે. તેની દીવટ સ કરેછે અને ધી પૂરેછે. ગેર્ પૂજા કરાવેછે અને સાઠ કરી જાયછે. આમને દિવસે હન થાયછે. આરાસુરી માતાને Èરે અને ચુવાળદેવીને પારે કાળી લેકા આવે પ્રસંગે પોતાના સગાવાહાલાની કે હેકરાં માંદાં પક્ષાં હાય તેની ભાષા રાખો હોય તે પ્રમાણે જીરનું બલિદાન આપેછે. નવમીને દિ- વસે માટી ઊપર વાવેલા જવારા ઉમા હાય તે નદીમાં કે તલાવના પા ણીમાં પધરાવેછે કે જેથી કરીને તે અપવિત્ર થાય નિકદી। ગરબામાં મૂ- કલા હાયછે તે સુધાંત ગરખા લાવીને માતાને ત્યાં મૂકેછે. નવરાત્રીના દિ- વસે।માં રજપૂત હકાર અને શ્રીજા ક્ષત્રિયકુળના માણસા પોતાના અને પેન તાના આશ્રિતાના આખા વર્ષમાં ભાને અર્થે, કુલદેવીના દેરા આગળ પશુવધ કરી બૌદાન આપેછે. તેમને તેએ દુર્ગાદેવીનું રૂ૫ સમજીને તેના ઉપર ત્રિશૂળ કહાડેછે ચાંલ્લા કરેછે અને દીવા સળગાવેછે. નવરાત્રૌની નવમીની પછીને દિવસ દસરા” કેહેવાયછે. એ દિવસે પાંડુપુત્રએ વેરાટ નગરમાં પ્રવેશ કર્યોં હતા અને શ્રી રામચન્દ્રે લકાના રાવણુ રાજાને મારી નાંખ્યા તે; તેથી તે એક પર્વ ગણવામાં આવે. આ બન્ને વાતા મહાભારત અને રામાયણમાં વર્ણવામાં આવી છે. અ જુંને અને તેના ભાઇઓએ રામી વૃક્ષ ઉપર પોતાનાં હથિયાર રાખ્યાં હતાં તે ઉપરથી દસરાને દિવસે હિંદુ શમીની પૂજા કરવા ાયછે. તેને પરાછતા અથવા કંદ જીતાય નહિ એવી દેવીને નામે પંચામૃત પાણીનું પ્રક્ષાલન કરેછે, અને વસ્ત્ર ચવેછે, તેના મુખ આમ પ્રકછે, ધૂપ કરેછે અને ચંદનના છાંટા નાંખેછે અને નૈવેધ ધરાવેછે. ત્યારપછી પ્રદક્ષિણા કરતાં કરતાં નીચે પ્રમાણે શ્વેાક ભણેછે.

  1. દૂધ, દહીં, ખાંડ, ધી, અને મધ એટલાનું મિશ્રણ.

છાંટે છે. દીવે