આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૮
રાસમાળા

& રામવાળ કરી દેવાને ચાલ એજ વિચાર ઉપરથી પડેલે છે. કાકરાના માળાને ઓછા પ્રકારની કાળજી રાખવી પડેછે એમન- થી પરંતુ તેના પ્રકાર જ છે. ચેકસ મનુષ્ય હાયછે તે આવે પ્રસંગે ધ ા ખર્ચ કરતાં નથી પણુ એવા લાક આછા છે તેથી ચાલતા ધારા એવા ૠ‘ઉંચ જાતિના રજપૂતો તેમની પુત્રિયાને દૂધપીતી કરેછે તેનાં કારણો ઘણાં છે. પુત્રનું લગ્ન કરતી વેળાએ નાતના ચાલ પ્રમાણે બહુ ભારે ખર્ચ કરવા પડેછે તેને માટે આ અપરાધ ફરવાની લાલચ મુખ્યત્વે કરીને ઉત્પન્ન થાય છે, તે ચાલ આ પ્રમાણે છે,--વરકન્યાનાં માબાપ વિહુ નક્કી કરે એટલે કાના ખાપને વરના બાપ ઉપર નાણાની એક રક્મ મેલવી પડેછે. આ રકમ Ìટી હેાતી નથી, “દેજ (દાયઝા) અથવા પેહેરામણી પઈડી હોયછે તેના સુમારે દશમા ભાગ હોયછે. એક બાહાનાના રૂપિયા જેવું છે, અને જ્યારે ચાંદત્રાના વિધિ પરિપૂર્ણ થાયછે એટલે પછી કન્યાના માપથી હરાવ ફેરવી શકાતે નથી. આ પછી લગ્ન આવેછે, તે સમયે અધી પેહેરામણી આપવામાં આવે, અને “જાન જે ખરાત” કહેવાય છે તેના દિવસ નક્કી કરવામાં આવેછે. ખરાતમાં સર્વે સગાં વાહાલાંને નેતરવામાં આવેછે અને તેએને જમાડવામાં અતિશય ભારે ખર્ચ થાયછે; જેમ વધારે માણસને કન્યાના ખાપ જમાડે તેમ તે વધારે શાભા અને “માન સમજે, આ વેળાએ તે બાકી રહેલી પેહેરામણી આપેછે, આમ કુંટું- ના કુલીનપણા પ્રમાણે નિરનિરાળી હોય છે, તે પણ કન્યાના ખાષને દેવામાં અને સક્ટમાં નાંખવાને ધણુ કરીને ખસ હાયછે. સારી પેહેરામણી આપ્યા વિના ઉંચા કુળને વર મળતા નથી; અને ન્હન તથા પરાન જમાડવાનું ભારે ખર્ચ કરે નહિ તે āાક તેને ગરીબ અને મખ્ખીચૂસ કરીને ધિક્કારે છે. એટલા માટેજ ઉંચકુલના અને મમતીા ડાકારાને પુત્રિયેા જન્મે તેને અભાવ હેાયછે. ખીન્નુ કારણ એ છે ૐ કાઈ મસ તેમને સાળા અથવા સસરા કેહે તેના વિકાર આંધળા અભિમાનને સાથે હોય છે. દૂધપીતી કરવાના ચાલ એકલા રજપૂતામાંજ છે એમ નથી; આહીર- ની જાતિમાં પણ છે. આહીરના એક ગામમાં એશીકરા વચ્ચે માત્ર દૃશ રિયા હતી તે ગામના મુખ્ય મુખ્ય લેકેને અમે સમજીત આપી હતી તે અમને સાંભરેછે, તેઓએ કહ્યું કે, સાહેબ વાણિયા અને બીજી એવીજ નાતના લાકાને દી રિયા આવે તે સર્વ ઠીક છે. પણ અમારી તિને ત્યાં ભાગ્યેજ અથવા કદીએ દીકરી જતી નથી;’ (વાયુ કાણુના પ્રાન્તમાંના જમીનના ભેગવટાના વહિવટ વિષે વિષય કટોબર ૧૯૫૦ ના માસના બનારસ સ્વાગેઝીન માં છપાયે છે તે ઉપરથી.)