આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૫
લગ્ન.


વરરાજાનાં સમાંવાલાં, જેમ જેમ તેમના ઘર આગળ થઇને વર- ધાડે ચાલતા નય? તેમ તેમ નાળિયેર લાવીને આપેછે. ખીજી બધી અ મારિયા અથવા દષિને ગામના ધણી ચડયે હેાય તેપણ તે વરરાજાના વરઘોડાને રસ્તે આપેછે, અને કદાપિ એ વરરાજા સામા સામી મળેછે તે બંને જણા અાઅર્ધ રસ્તા આપેછે. આ પ્રમાણે ગામ વચ્ચે થઈને વધેડા જે ઘેથી નીકયે ઢાય ત્યાં પાછા આવેછે. ત્યાં વરની મા ન્યુન- ચન કરેછે, તેમાં ખૂણુ કરી બતાવીને, પુત્રપ્રેમ આગળ ખીજી અગત્ય નું પણુ કશા કામનું નથી એમ વગર ભાવ કરી ખતાત્રેછે તેના માથા ઉપર પૂરી અને પછી પાણીનું એક વાસણુ ફેરવને નાંખી દેછે; ત્યારપછી સંપુટ લેછે તે એ કાડિયાંને એક બીજા ઉપર મૂકીને વચ્ચે ચા- ખા પૂરીને બાંધી લઇ બનાવેલું હાયછે. તે એક જાતની કાહાર ભરેલા દ શાવેછે તે વરરાળના પગ આગળ મૂકે છે તે પછી જમણે પગે લાગી નાંખીને માને ભેટવાત ધરમાં પ્રવેશ કરેછે. વરરાન્તને પરવાના દિવસ ઠરાવેલા હાયછે તેની અગાઉ વરનાં સ ગાંને ઘેરથી વારા ફરતી ફૂલેકાં કાઢાડવામાં આવેછે તે જ્ઞન નીકળતા સુધી ચાલેછે અને જાન જ્યારે કન્યાને ત્યાં પહાચે છે ત્યારે વસ્તીની બહાર મે લાણ કરેછે. કન્યાના બાપ રાત્રે પેાતાના ભણુીથી સામૈયું× લઇને જાન ઉતરીહા- ય છે ત્યાં જાયછે તેમાં સાથે અમે અને મશાલેા ઇત્યાદિ હાયછે. ગામ- માં જાનીવાસાની જગ્યા ફરાવી રાખી હાયછે ત્યાં જાનને લઈ જાયછે. ક- ન્યાને ઘેર તારણુ આંધેલું હોયછે તે વર જો રજપૂત જાતિને હાયછે ત પેાતાના ભાલાજતે તાડી પાડે છે અને ખીજી વર્ણના હોયછે તે! એમને એમ રહેવા દે છે તે એની મેળે ગમે ત્યારે તૂટી પડે. જે દિવસે લગ્ન થવાનું ડાયછે તેની સવારમાં કન્યાની મા અને તે- નાં સગાંવાહાલાં તેને શણગારે અને ચૂડા પેહેરાવેછે તે હાથીદાંતના લાય × આ પ્રમાણે સામૈયાનો અથવા માન આપવાને સામા જવાના ચાલ એકલા લગ્નનીજ ખાખતમાં નથી, પણ જ્યારે કાઇ માનવતા જન આવે ત્યારે પણ તે ચાલ સાધારણ છે. ઉદાહરણને માટે જગદેવ પરમારની વાતમાં પેહેલા ભાગના આઠમ પ્રકરણમાં જૂવે, વળી એવા ચાલ ચૂરેપના જમીારી સસ્થાનમાં પણ હતા.