આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૮
રાસમાળા


ફરવામાં આવે અને બાકીના બે વન્યા એકઠાં થાયછે ત્યારે પૂરા કરન વામાં આવેછે. આવા ચાલ પડવાનું મૂળ કારણુ સાવશાતા, કેટલાકની બાબતમાં છુપાં લગ્ન કરવાની અગત્ય પડેલી તે ઉપરથી પડયા હરોદ્ધ તે પછી સુક્ષા પડવા માંડયું અને મુખ્યત્વે કરીને ખર્ચ ઓછો થવા માંડયા તેથી વેાજ ચાલ ચાલતા રાખ્યા. મગફેરા ફરી રેહેવા આવેછે ત્યારે ધ્રુવના તારે। અને સપ્ત ઋષિ- ના તારાનાં દર્શન કરાવેછે, ત્યાર પછો તેમનાં સગાંવાઢાલાં ચાંલ્લા કરી રૂપિયા આપેછે તે તેમનાં માબાપ પોતાની પાસે રાખેછે. વર્કન્યા પછી વચ્ચે ઘેર આવેછે, અને તેની મા બંનેને ન્યુયત ક- રેછે. ત્યારપછી વરકન્યા ગાત્રજની પૂજા કરેછે અને સેપારી, ખારેક, અને રૂપિયા એ ત્રણેવાનાં સાત સાત લઇને એક વાડકીમાં ધાણીને દાવ રમેછે; તેમાં જે છતે તેનું ચલણુ થાય એમ માનેછે. કન્યાના બાપ અન વિદાય કરતી વેળાએ છાપ પ્રશ્ન કરતાં વરનાં સગાં વાહાલ તે ચાંદલા કરેછે અને પાઘડયા ધાવેછે. ' જ્યારે અનતે વિદાય કરવામાં આવેછે ત્યારે કન્યા ભણીના લાકા કે સુડાનું પાણી છાંટછે અને પાડે અગરખાતે ના થાકા મારેછે. વળી વરને રથે ખાવાનું માટલું અને રામણુદીવેા આધેછે, તે એવું બતા- વવાને કે આ લગ્ન થયું તેથી વરના કુટુંબમાં કન્યાના બાપે દીપકને પ્ર વેશ કરાવ્યા. તેમજ વળી વરકન્યાનાં નાળિયેર જે ક્રિયા થતા લગી તેમ- ના હાથમાં રહેલાં હાયછે તે વધેરી નાંખવા સારૂ ગાર્ડિયાના ચીલા વચ્ચે મૂકેછે. ગામમાંથી વાધેછે એટલે વરરાજાના સગાં, બ્રાહ્મગુ, ભાટ અને ગ વૈયા ચ્યાદિત કાંઈ આપીને વિદાય કરેછે. પછી જાનૈયા ગામને તલાવે ગયા હોય તે સર્વેને એકઠા કરીને તૈયાર થઇ ધેર આવવા નીકળેછે;

  • ઢાડકુંત રાજસ્થાનના પેહેલા ભાગને પૂº ૩૦૮ મે મેવાડના રાણા રતન

મેં લખેલું છે તે જૂવે, + માસાળુ કરેછે ને લૂગડાં છાખમાં અથવા ઢાલમાં ચોગરદમ લટકતાં મુકીને જેમ લ ાયછે એવી રીતે આ વેળાએ પણ કરેછે, એમ મૂળમાં લખ્યું છે, પણ લગ્નની ક્રિયામાં નવું જૂદે ઠેકાણે ધણા ફેરફાર થઇ ગયા છે, તેથી આ પ્રકરણમાં કે ટલીક જગ્યાએ ઘણુ ફેરફાર આવેછે તે તેથી કરીને હરો થવા તાકત્તાના સ- સમજવામાં ઉલટુ’ આવ્યું હશે. સા .