આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૦
રાસમાળા


શીધડાં સાને મઢવાં જોયે અને ખરિયા રૂપે જડી લેવી જોઇએ. રંગે કા ળી કે ધેાળી જોયે, ગાયની સાથે દાવા સારૂં બ્રાહ્મણને ત્રાંબડી આપવી જોઇયે. ગાયને કાળે આઢા (ઝુલ) એરાંડવે જોયે, પ્રેતને સારૂ લૂગડાં, પગરખાં, એક વીંટી અને એક છત્રી તેમજ સાત પ્રકારનાં ધાન્ય અર્પણ કરવાં જોઈયે. તેમજ વૈતરણી નદીપ્રદર્શક ત્રાંબાનું એક પાત્ર મધ ભરીને રુને! ઢગલેા કરીને તે ઉપર મૂકવું જોઇયે. યમની સેાનાની મૂર્તિ કરાવી તેના હાથમાં લેહેડાના દંડ અપાવેછે તથા શેલડીની ઢુંડી કરાવવી પડે છે. યમરાજની પૂજા કરવા મૂર્તિમાં તેનું આવાહન કરેછે અને નીચે પ્રમા ણે સ્લાક ભણીને તેની પૂશ્ન કરેછેઃ— . ટ્૭૪તું માયાયં ોિરિ સંસ્થિત રાળં વીર્ઘવાનું જ, ધર્મરાનં ન નતોમ્યદેં. પાડા ઉપર અશ્વારીકરનાર, હાથમાં દંડ ધારણ કરનાર, મહા કીયાવાન, લાલ આંખેાવાળા, અને લાંબા હાથવાળા ધર્મરાન હું તને નમન કર્યું. આ પ્રમાણે કરી રહ્યા પછી ગાયની અને યમમૂર્ત્તિની પૂજા કરવામાં આવેછે, બ્રાહ્મણને નમસ્કાર કરેછે અને સર્વેની આસપાસ પ્રદક્ષિણા કરેછે. પછી બ્રાહ્મણુને દાન આપતી વેળાએ યજમાન ગાયનું પૂછ્યું તથા દ અ- ને તુલસી દ્વાથમાં રાખેછે અને નીચે લખેલે મંત્ર ભણેછે.— યમમાર્ગો માદારે તાં નહીં રાતયોનનામ્ તતુલામો વવાયેતાં મુખ્ય ચૈતળી નમ: યમના મહા ઘેાર માર્ગમાં સેા યેાજન વિસ્તારની વૈતરણી નદી છે તે તરવાને સારુ (હું બ્રાહ્મણુ!) તને આ ગાય આપુંછું. ઘેનુ માં પ્રતીક્ષશ્વ યમદ્ભારે માથે ઉત્તારાર્થે રિા ચૈતયૈ નમોસ્તુ તે. અઢા ગાય! યમદારના મહામાર્ગની માંહે મને ઉતારવાને માટે મારી વાટ જો. હું દેવી! તતે નમસ્કાર કરૂંછું. હેલ્લીવારે બ્રાહ્મણના ભટ્ટી કરીને, અને તેને નમસ્કાર કરીને ગાય આપેછે અને કહેછે કે,