આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૧
ઉત્તર ક્રિયા.


વિષ્ણુપ ટ્રિબત્રણ મામુદ્દર મહીનુર સવક્ષિળા મયા દ્વત્તા સુત્રં ચૈતરળી નમ: દ્વિજન્મે! હે વિષ્ણુરૂપ! હું મહીસુર! તમને નમસ્કાર કરીને દક્ષિણા સહિત આ ગાય આપુ, માટે મારા ઉદ્દાર કરો. જ્યારે કાઇ હિંદુ મરવાની તૈયારી ઉપર આવેછે ત્યારે તેને માટે ચાકા કરવામાં આવેછે અને તે ઉપર જવ, તલ અને દુર્ભ નાંખેછે. પછી ભરનાર માથુસનાં ધરેણાં અને ખીજા વધારાનાં લૂગડાં હૈયછે તે ઉતારી લેછે. તેની હજામત કરાવેછૅ અને મૂઠ્ઠો ઉતરાવેછે, તથા નાન કરાવે. પછી ચેક કરાવ્યે હૈાય ત્યાં તેને ઉત્તરમાં અને ફૈલાક ભણી પગ કરા- થી અને (દક્ષિણે) યમપુરી ભી માથુ કરાવીને સૂવારેછે. તેના હાથમાં એક પાત્રમાં લાડુ અને તે ઉપર રૂપિયા મૂકીને આપેછે અને કાઇ ગરીબ બ્રાહ્મણને તે મરનાર માણસ પાસે અપાવેછે. દ્રવ્યવાન માણસા હોયછે તે ગાય, સાનુ, અથવા બીજી મૂલ્યવાન વસ્તુનું દાન કરેછે અને પેાતાના મરણુ પામતા સગાને કેહેછે , અમે તમારાં અસ્તિકાશિયે લઈ જઈને ગંગાજીમાં પધરાવીશુ, અથવ! ( મરનારને પુણ્યથા સારૂ ) મથુરા, દ્વારકાં, સેમિનાથ કે બીજા કાર્ય તીર્થની યાત્રા કરીશું. મરતા માણૂસને માટે ધર્મના કામમાં દ્રવ્ય ખર્ચવાને અથવા વ્રત કરવાને હાથમાં જળ લઇને પ્રતિજ્ઞા કરવામાં આવેછે. કોઈ વાર તા, યમના દંડ લાહેાડાના છે માટે તેને પ્રસન્ન કરવા સારૂં લેાહેાડાનુ દાન કરવામાં આવેછે. આવાં દાન જેને માટે આપવામાં આવેછે તેને અને આપનારને અન્નેને રસ્તુતિપાત્ર ગણાયછે. કર્યું છે કે, “અરજી પામતા બાપને હાથે જે દીકરા દાન કરા- વેછે તે તેના કુળના દીપક ગણુવામાં આવેછે.” ૪૨૧ આ વેળાએ મરણ પામતા માણૂસની પાસે ધીા દીવેા પ્રકટીને મૂકેછે, તેના મ્હામાં ગંગાજળ મૂકેછે, તેમજ દહી અને તુળસીપત્ર પણ મૂકવામાં આવેછે. એમ કહેવામાં છે કે માણુસને કંડૈપ્રાણુ આવ્યા હોય અને તે કહે કે મેં આ સસારનો ત્યાગ કયા તે। તે મરણું પામ્યા પછી વૈકુંઠ પામેછે અને પછી તેને જન્મમરણુ રહેતું નથી. એટલા માટે કેટલાક માસા