આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૪
રાસમાળા


હાય ! હાય ! એના વડે લૂટાયેા જુલમે કરી. Bય.! રાજવી વેાય ! વાય !

આ શાક જનક વિજ્ઞાપ કઢંગા લાગે છે તેપણુ પરભાગ્યા દરિયાવાશી 'ધ અગ્રેજ સરખાને પણ બહુ હૃદયભેદક થઈ પડેછે, અને જ્યારે તેના ચા નીચા થતા વર આધેથી કાને પડેછે ત્યારે કાંકરાવાળા દરિયા કિનાર, શાન્ત સાયકાળને સમયે મા આવેછે. અને પાછા વળેછે તેથી નિય- મિત અને શેકજનક અવાજ થાયછે તેનું ભાન કરાવેછે. રાનિયા પૂરા થાયછે પછી ખાડિયા દાંતી અને થાને લેથ અ- ની ગયેલી એશી જાયઅે પણ રડવાનું તે ચાલતુંજ રાખેછે અને તે સાથે મેલ ખેલેછે કે, “અરે દીકરા ! હવે મારી ખખરા ક્રાણુ લેશે? હવે મ- ને આગ કાણુ મૂકશે ” અરે વિપ્ર (જો બ્રાહ્મણ હોયતે।) તમે મને દ દર્દ, નાંખીને ગયા; તમે મારાં છેકરાંને પરણાવ્યા વિના મને મૂકીને ચા- લતા થયા ! અથવા બેહેન કેહેશે કે, “અરે ભાઈ! હું મારે સાસરેથી આ વીશ ત્યારે મને હવે આવકાર કાણુ દેશે ? અરે ! હવે મારા બાપના ધ- માં પીપળા ઉગશે !!* *

  • ગ્રીક લેાકામાં મરી ગયેલાને માટે શાક કરવામાં આવતા હતા તેમાં મળ

જોવા જાયે તા સિયેા લાંખા ધાંટા કાહુાડીને રડતી હતી એમ જણાયછે, પણ હું- મરની વેળા જેટલા અગાઉના વખતથી રીતિએ એટલી બધી નિયમસર થઈ ગઇ કે મડદાના બિછાના આગળ ગાનારા શાક કરવાને માટે હાજર રહી કામ ચલાવ- તા હતા અને ક્રિયા તેને તે કામમાં માત્ર આશ્રય આપવા લાગતી હતી. (જુવા સુલનું પુસ્તક) છાતીમાં ફૂટવાનો નઠારા ચાલ ગૂજરાનની સિયામાં હજી લગણ ચાલેછે તેથી થતા માઠા પરિણામને લીધે કેટલાક પરાકારી હિંદુઓના મનમાં ગ્રીક લેકાના જેવા રોક કરનારા દાખલ કરવાનું આવેલું છે એમ અમે માનિયે ક્રિયે, નુડાના વાન જોશિયાના પુત્ર જેહેાયએક્રિમનું ભવિષ્યકથન કરતી વેળાએ પેગમ્બર જેરીમયા કહેછે કે, “અરે મારા ભાઈ, અથવા અરે એહેન; એમ કરીને તેને માટે શેક કરશે નહિ, અરે આ ધણી ! અથવા અરે તારા મહિમા! એમ કહીને પણ એને માટે રોક કરોા નહિ.” એ પેગમ્બરના આવા ખેલવા ઉપરથી મચ્છુ પામે લાની પછવાડે શાકનું રડવું અથવા શર્જિયા ગાતી વેળાએ એમ ખેલવાને વહિવટ હતા એવું જણાઇ આવે છે.—vide Jeremiah xxii. v. 18, and not with references in D'oyly and Mant, See also Amos V. 16;Eccesiast- es xii. ઇં-6,