આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૮
રાસમાળા


પાળવાનું ચાલતુ કરેછે. જે તે વિધવા પૈસાદાર હાયછે તા ચૂડાને બદલે સેનાની ચૂડ પેહેરેછે; જો રજપૂત નતિની હાયછે તે કાટવું પેહેરેછે, અને બ્રાહ્મણ કે વાણિયાની નાતની હૈયછે તો માળા કારપાલવના સાદા સાલા પેહેરે. પણ શાસ્ત્રમાં તે ધા સાક્ષ્ા પેહેરવાની છૂટ અને ઘરેણું પેડેરવાની મના કરેલી છે. વિધવા વિના અને શાક પાળવાની મુદ્દત મરનારની ઉંમર ઉપર અને તેના સગપણુ ઉપર આધાર રાખેછે. જે શાક પાળેછે તે વિવાવાજત જમવા જતાં નથી, કેટલીક ખાવાની વસ્તુએ તજે અને શ્વેળાં કે મે- ળિયાં લૂગડાં પહેરેછે. પરગામના સગાને કૃષ્ણાક્ષરી ( ( કાળાતરી, ચિઢુિં ) લખીને ખાર આપેછે અને તે ઢેડની સાથે માલેછે, તેના શીરનામા ઉપર લૂગડાં ઉતારીને વાંચો” એમ લખ્યુ હૈયછે કાર કે તેમ કરવા- થી અચણ પડે નહિ અને માસ અભડાય નહિ. આ ઠેકાણે તેન એક નમુન આપિયે છિયે તે ઉપરથી તે કેવા પ્રકારની હાયછે તે તથા હિંદુઓને મરણના ક્રિયાખર્ચ કૅ ઘેલાઇ ભરેલે અને ઉડાઉપણાથી કરવાની ફરજ પડેછે તે જણાઈ આવે.+ એથી કરીને પાછળનું તેના બધા પાપ સહિત, અને બધા દુ:ખ અને ખેદ સ- હિંત ગગાડીના વિસ્મરણ થઈ ગયેલા સ્વપ્ર જેવું દેખાશે.” તાપણુ આવા સુખદાયક દેાષવિસ્મરણના લાભની આશા રાખવાનું હતુ. એને હલ એમ લાગતું નથી. પણ એથી ઉલટું ધર્માત્માને પાછલા જન્મનું રમ રણ થયાની શક્તિ આપવી એ તેના પુણ્યકર્મને એક મહિમા ગણવામાં આ વે અથવા એવીજ કાઇ હલકી નાતના હોય છે. તે લઈ ટપાલ માર્ગે મેળેછે.

  • કેટલેક ઠેકાણે રાવળિષા

જય અને દૂરના ગામામાં હવે ભા... + આ વિષય સંબંધી ટાર્ડ રાજસ્થાનના પેહેલા ભાગને પૂર્ણ ૨૦૭ મે સુત્રાટના મહારાન્ત સિગરામસિંહ અને આમ્બરના મહાન્ જયસિંહનાં મના કરનારાં મૂલ્યવાન આજ્ઞાપુત્ર છે તે જીવે. જયસિંહે । આ પ્રસંગને માટે એ- કાવન માણસ જમાડવાની હદ માંધી છે, અને આછા પૈસાવાળા હોય તેને સતવરા કરવાની મના કરી છે.