આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
રાસમાળા

૩૪ રાસમાળા. “એ કરીને એ મહારાજાના મનને અસર થએલી જાયછે, પણકામ કરૂં “રવાને તે અશક્ત છે તેનું કારણ તેના અંગના નિર્બળાને લીધે નહિ “ષ્ણુ વિશેષે કરીને ગાંજો ફૂંકવાની નારી ટેવને લીધે છે. મનના આવા “નિર્બળપાની નિશાનિયેા છતાં પશુ તેનામાં ભરણુ શક્તિ હાય એમ ‘જોવામાં આવ્યું, તેણે પોતાના કામદારીમાંથી કેટલાએકનાં નામ ગણાવ્યાં, “તેમજ તેને પોતાના રાજવહિવટનું સામાન્ય જ્ઞાન નહિં હતું એમ નથી. જે ગમે તે વેળાએ તે ગભરાઇ ગએલા જોવામાં આવતા તે રાવજી અને “કમાલઉદીન તેને મદદ આપવાને તૈયાર રહેતા. તેનું કંઇ પણુ લક્ષ જતું “તા ધરેણા પેહેરેલા કાઈ પણુ ભાગ ઉપર જતું. તે તેની પાપડીને શીર- “પેચ વારે વારે પાંશરા કરતે, અને તેના હાથનું કડુ કાંઠેથી અંગરખાની ચૂડ બણી ખશેડતા. આગા મહમદના ઘડિયાળ ઉપર તેનું લક્ષ જવાથી “તે લઇને તેને પ્રાકરવાદ રીતે તપાસ્યું. મુલાકાત થઇ રહેવા આવી એટ- “લે તે સાવધાન થતા હાય એમ જણાયું, અને તેણે કહ્યું કે મારે માટે ધણા શત્રુ છે તે ભારી જગ્યા વિષે અને મારા મનની સ્થિતિ વિષે ખાટી વાતા ઉડાડેછે. પણ મને આશા છે કે તમે કેહેરો એટલે ગવર્નર ઠગારો “નહિ, માટે તમે તેને સાચેસાચુ લખજો. આવી અરજ કરતી વેળાએ રા- ધ્વજી અને કાલદ્દીન વારે વારે ઓલવા લાગતા હતા અને કહેતા હતા કે વાત ચાલવાથી મહારાજાને કેટલું બધું નુકશાન થયું છે તે સહેલાઇથી જણાઇ આવેછે. ત્યાર પછી આનધરાવે મલ્હારરાવની દુશ્મનાવટ વિષે વાત કાઢાડી અને કહ્યું કે મારા શત્રુને શિક્ષા કરવાને તમે ઉતાવળા જશે. “એવી મને આશા છે. તેમને કડીમાંથી કાઢાડી મૂકવાને માટે તેણે ઘણી “વાર કહ્યું, આ મતલખ તેની પૂર્ણ થએલી જોવાને તેણે બહુ આતુરતા અ ‘તલાવી; ને તે વિષે તેના કામદાશ પણ ફરીફરીને કહેવા લાગ્યા. મહાર!- નૂતે ખાત્રીપૂર્વક કહેવામાં આવ્યું કે ગાયકવાડ સસ્થાનના લાભ વિષે હું પની સરકાર સદા નજર રાખેછે અને તમારા હકના વાજખીપણાને લીધે “અને ઇંગ્લિશ સરકારની ફાજથી તમારા શત્રુઓની સામે, પરિણામે તમારૂં ‘રક્ષણ થશે. આ મુલાકાતની વેળાએ આનંદરાવ રાજાએ વિનયપૂર્વક વ્ “ત્તણૂંક ચલાવી અને અંગ્રેજ સરકાર ઉપર તેને આધાર છે તે, તથા તેના પૂર્વજોના ક્રુપની સાથેના વાડા સંબંધને લીધે ક્રુડપની સાથેની તેની પ્રીતિ