આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૦
રાસમાળા
તા છે*કરાં ન્હાનાં છે, પણ તે વ્હાટાં થશે એટલે રળી ખપીને દેવું વાળશે
એની કાંઈ ચિન્તા રાખવી નિહ, કેહેવત છે કે જેને બાળા તેને શા દ
કાળા” માટે દીકરી લેણા દેણાના શા ભાર છે; કાલે સવારે તે
વાળા દેશ માટે તમે ખરા સગા હા તા કારજ સુધારવા આવી પોહાંચ-
છે. તે આ કાગળ વાંચીને એક ઘડીને છઠ્ઠ ભાગે તૈયાર થો. પાણી
પીવા ઉભા રેહેરો નિહ. તમે આવશો નહિ તે નાતને અપજશ
તમારે માથે ભેંસરો, અમારે લેવા દેવા નથી.
૯૦ સવાનીરામ મછારામ.