આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૬
રાસમાળા


ખર્ચી નાંખેછે. કેમકે ક્રિયાથી અને ખી એને જમાડયાથી તે મરી ગયેલું “માસ શી રીતે સતીષ પામી શકે? દીવાની વ્હેત એક વાર ઓલાઈ ગયા પ “છી તેમાં વધારે તેલ પૂરિયે તેાયપણ તે અજવાણુ આપી શકતી નથી, એટલા માટે મરો ગયેલાની પછવાડે વરા કરવા ને ક્રિયા કરવી એ વ્યર્થ છે, અને ને સગાંને રાજી કરવાની ઈચ્છા હોય તે તે છવતાં હોય ત્યારે કરવું સારૂ છે. “આ જગતમાં જે માણસ પિયે, આપેછે, અને ખાયઅે તેજ તેને લાભ- દાય છે, પણ તેને અંત આવે છે ત્યારે તે પેાતાની સંગાથે કાંઈ લઇ જતુ નથી.” આ જૈતમ વિચાર એક અંગ્રેજ કવિના નીચેના વિચાર સાથે સ ળતા આવેછે. “પ્રેમકે નિઃશબ્દ કારમાં વાતચીત કરવાની નથી, મિત્રાનાં આનંદદાયક પ “ગમાં પડવાનાં નથી, આશશુના અજ નીકળવાના નથી, ચોકશી રાખ ‘નાર પિતાની શીખામણ મળવાની નથી, કશુ' સંભળાવાનું નથી કેમકે ત્યાં કાંઈ છે નહિ, પશુ સર્વ પ્રકારનું વિસ્મરણ, ધૂળ, અને અપાર અધકાર છે !”