આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૨
રાસમાળા


ભૂતના ગળાનું ખારૂં સાયના નાકા જેટલું હાયછે અને તેને માર ખે- હેડાંની નિરતર હસ રહેછે. જ્યાં જ્યાં પાણીનાં સ્થાન હાયછે ત્યાં ત્યાં વરૂણ?વની ચેકી મૂકેલી હોયછે તેથી ભૂતથી પાણી પી શકાતું નથી તેથી તેની તરસ સદા વધતી જાયછે. ભૂત સર્વ પ્રકારના મળમુત્ર ઉપર પોતાના ગુજારા ચલાવેછે. જેનું સપિડશ્રાદ્ધ થયેલું હાયછે તે!પણ આ જગત્ની વ તુમાં તેને ભાવ રહી જાયછે તેથી તે ભૂત થાયછે, તે પવિત્ર ભૂત ધરમાં કે પછી પીપળાના ઝાડ પૂર્વજદેવ કહેવાયઅે, અને તે પેાતાના ઉપર રહેછે. ૨૪૪૨ ભૂતપ્રેત પરાક્રમ કરેછે તે નીચે પ્રમાણે છે, તે મડદાના શરીરમાં પે- સીને ખેલેછે, તથા પેાતાના આગળના શરીર જેવા આકારમાં દેખા છે; જીવતા માણસના શરીરમાં પેશને પોતાની મરજી પ્રમાણે મેલાવેછે; તથા તેને તાવ આદિ અનેક પ્રકારની પીડા કરેછે; કાર્ય વાર ઢારનું રૂપ ધારણુ કરીને એકાએક ભડા થઈ નયછે તેથી લેાક ડરી જાયછે; કા માયુના બારમા અધ્યાયના ૪૩ મા પાદમાં અને યુકના અગિયારમા અ- ધ્યાચના ચાવીસમા પાદમાં દુષ્ટ પિશાચાને “સૂકી જગ્યાએ” સુપ્રત કયા વિષે લખેલુ છે તેની સાથે ગુજરાતની વેરાણ જગ્યાઓ બરાબર મળતી આવેછે. ડેન્સ રિચર્ડ પિનસને ૧૪૯૩ માં અને પાપરના સવાદ આપ્યા છે તેમાં વર્ષના પ્રારબે ચાલતા વેહેમા માહેલા નીચે લખેલા પણ કહેલા છે.—‘જેએ દુર્ભાગી અથવા માનશકુનિયાળ દિવસે ટાળવાની કાળજી રાખેછે અથવા ચાં- હરાત કે બેસતા વર્ષે મૂર્ખાઈ ભરેલી ક્રિયા કરેછે તે ભૂત અથવા પિશા- ચા તૃસ કરવા રાત્રની વેળાએ ખેંચ ઉપર માંસ અથવા દારૂ મૂકેછે.'—— Vile Brand.

  • હિંદુસ્થાનના ખીન્ન ભાગા માંહેલા ભૂત સખધીની સૂચના વિષે આ પ્ર

કરણની સમાપ્તિએ મ ટીપ છે તે નૂવે. મૂળમાં આ વિષય સંબંધી અમારૂલ- ખાણ મુખ્યત્વે કરીને ભૂતનિબંધ નામના પુસ્તક ઉપરથી ઉપજાવી કાહાડેલુ છે. એ પુરતક ઝાલાવાડના શ્રીમાળી બ્રાહ્મણ ત્રવાડી દલપતરામ ડાહ્યાભાઈએ ગ જરાતી ભાષામાં લખેલું છે અને સન ૧૯૪૯ માં ગુજરાત વર્નાક્યુલર સેસા- કરી ભણીથી ઈનામ મેળવ્યુ છે. આ પુસ્તકને કત્તા તેવામાં એ સાસાઈટીને મંત્રી હતા ત્યારે એ પુસ્તકનું અંગ્રેજી ભાષાન્તર મુંબઇમાં સન ૧૮૫૦ માં પ્રસિદ્ધ કર્યુ હતું.