આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૦
રાસમાળા


નથી’ તે સાંભળીને સા લેકો હસવા લાગ્યા, અને મારા મનમાં નિશ્ચય કર્યો કે, આ ભૂતની વાત કેવળ જૂડી છે. મે એ ખાઇને જે જે પૂછ્યુ તેનું ઉત્તર આપી શકાયું નહિ. અને બીજા લોકો પૂછતા હતા કે તમારા મામાનું નામ શું, કાકાનું નામ શું ? તેનાં ઉત્તર તરત થતાં હતાં, પણ મે પૂછ્યું કે લાણે ફલાણે દાહાડે આપણે એ જા વાંચતા હતા તે ચે- પડીનું નામ શું? ત્યારે તેને જામ ન થયું. ત્યારે મેં જાણ્યું કે બીજું તે સર્વે કડેવાય.” ગુજરાતમાં એવા ચાલુ છે જે વગડામાંનાં ઝાડ કાઇ કાપીતે લ જાય તે સારૂ ઝાડની રક્ષા કરવાને અર્થે તેની ઉપર સિંદુરનાં ત્રિશુલ કરેછે અપરા તેને જોમ આવે નહિં તે। આસપાસથી મટાળા, પથરા એ- કઠા કરીને ઝાડના થડમાં નાંખે, ત્યાર પછી જે કાઇ ત્યાં આગળ થઇને જાય તે એક એ ઇટાળા નાંખવું અય, તેનું કારણુ એમ સમજેછે કે આ ઠેકાણે કાઇ દેવનું સ્થાન છે. તેમાં કેટલાક તેા કારણે સમાવિના દેખા દેખીથી ઇંટાળા નાંખેછે. જો પથરાવાળી જમીત હોય નહિ તે જૂના લૂ ગડાતા કડા તે ઝાડને વળગાડેછે, પછી બીજા પશુ લૂગડાં ચડાવતાં જાય- છે અને ત્રિંથરિયા મામા” નું સ્થાનક એ રીતે થઇ પડેછે. આવાં સ્થા ન ઘણું કરીને જે દેશમાં ઝાડની અછત હાયછે, ત્યાં બહુ શ્વેત્રામાં આવેછે. તેના વળગાડના ભ્રમથી માણુસ હેરાન થાયછે, અયાએ માનતી ખાતર ભૂતને માભાઈ નામ આપેલું છે. પુº આછા વેર્મી હોયછે પણ્ શ્રિયેા તે ઠેકાણે ય તે જાય તે એક પરેશ નાંખવાને કે એક લૂગડું ચડાવાને ભ:પેજ ભૂકી જાયછે. જો કદાપને પાસે વધારાનું લૂગડું ડ્રાય નહિ તે તેને બન્ને પેહેરેલા લૂગડામાંથી તાંતળુા કાડ્ડાડીને ચડાવેછે. જે ભૂતી નય તે! એ ભ્રમથી કાઇક બાયડી ધૂણીને Àછે જે હું મામા છું, એ મારા સ્થાન પાસેથી નીકળો પણ મને થિથ ચડાયુ નહિ + સ્રિયા વધારે વહેમી હાયછે તે વિષે આપણેા દુર્દશી જેમ્સ રાજ્ય નીચે પ્રમાણે કારણ છતાત્રેછે:— “કારણ સેડેલું છે, કેમકે પુત! કરતાં સ્ત્રીનામાં મનની નબળાઈ વધારે હાયછે તેથી કરીને પિશાચની મહા નળમાં સપડાઈ જવાનું વધારે સહેલુ છે, આ વાત ઈનને પ્રારંભમાં સાથે ઠગવાથી સાચી ઠરી ચૂકી છે અને તે વેળાથી “સ્ત્રી જાત સાથે તે વધારે હળી ગયું છે.’