આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૨
રાસમાળા


પૂવજદેવ (વિદ્યુ), એમકન લાર અથવા શિયન નાયકની પેઠે પેાતાના રેઠાણુની જગ્યાએ ભટકતા કરેછે અને તેઓ તે જગ્યાનાં રહેવા- લાગન પેાતાના પુસ્તકમાં ( Scottish Gael,' ii., 871 ) લખેછે કે “હાયલાંડર ઢાકામાં ચગામાં પથ્થર નાંખવાને જાણીતા થયેલા ચાલ એ પ્રકાર- “ના જૂદા જૂદા વિચારથી પડેલો છે. એક કારણ તે એમ છે કે મરણ પામેલાને માટે તે માન ધરાવતા હોય તેની ભૂમિદાહ ઉપરની જગાનું દ વધી હેટ- ‘હું થવાથી તેના વિષેનું સ્મરણ ઘણી મુદત સુધી રહ્યાં કરેછે એમ તેએ માને “છે, અને તેજ ઉપરથી માણસ જ્યારે જીવતુ હોયછે ત્યારે તેને તૃપ્ત કરવાના “વિચારથી તેને એમ કહેવામાં આવેછે કે હું તમારી ચામાં પથ્થશા વધા- “ો કરવાને ચૂકીશ નહિં. આ ઉપરથી એમ જણાઇ આવશે કે આવા પ્રકારનું ‘‘લક્ષ આપવાથી અને મ્હાટી સ્ખથી આત્મા બહુ રાજી થાયછે, એમ માનવા- ‘માં હતું પણ સેટ લેકેના કરતાં જરમન લેાકાના વિચાર જૂદા પડેલા જ “ાયછે, કેમકે મરણ પામેલાના ઉપર મ્હાટી બરા કરવામાં આવે તે તેને તે “દુઃખદાયક થઈ પડેછે, એવા વિચારથી તે ભૂમિદાહને સ્થાને માટીનાં ઢપાં ગેવેછે. ચાં વધારવાને પથ્થર નાંખવાનું આખું કારણ એ છે કે અપરા ‘ધિયાના દહનસ્થાનની જગ્યા, ધિ:કાર અથવા શાપની સાથે, એથી કરીને આળ- ખમાં રહે. આ ચાલ ડાકટર મિયના કહેવા પ્રમાણે હુઈડાએ દાખલ કરેલે છે. આવા એ કેવળ ભિન્ન વિચાર જણાવવાને એકજ રીતિ ચલાવવામાં આવે એ આશ્ચર્યકારક વાત છે; તેયપણું ખરી વાત તો એમજ છે. અને ગ્રંથકત્તા- “તાની યુવાવસ્થામાં, આપધાત કરેલાની ધાર આગળથી પસાર થતાં, ચાલ પ્રમાણે પૃથ્થર નાંખવાને કદિ વિસારી ગયા નથી. આમ કરવાનું ખરું કારણ તે એમ “જણાયઅે કે, સેલટિક પુરાણ પ્રમાણે મરણ પામેલાનાં પિશાચને ઘેારની આ- ‘સપાસ આંઢા મારવાનું સૃજ્યું હોયછે તે સાન્તિ પામે. ડાન નામની એખરિફાયરની કવિતાની ટીપમાં લફાર્ડ પરગણાસ- બંધી, નીચે પ્રમાણે છે: “જેને વિષે અહુ વાતા ચાલેલી એવા લેનટર્ક સરખા “àોટા ચા અહિંયાં ઘણા છે; તે વિશાળ ર્દૂના છે; કેટલાક લોકા એમ ધારે કે ભયને સમયે ચેતવણી આપનારાં એ સ્થાન છે, પણ એ માહેલા ઘણા ખરા નીચવાણની જગ્યામાં છે, તેથી મને લાગેછે કે, દેશનું ભલુ કરનારા ‘મહાન લેકાની ભૂમિદાહની જગ્યાએ હશે. હવણાં સુધી પણ હલકી પ્રતિના લાકને કાંઈ અક્ષિસ આપવામાં આવે ત્યારે તેના ખદલામાં એક સામાન્ય “વાક્ય કહેવામાં આવેછે . કે ખરે જો હું તમારી પછવાડે જીવતા હઈશ તે