આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
રાસમાળા

રાસમાળા. દાર્ષિ મલ્હારરાવ હાથમાંથી છટકી જશે અને કેટલાક કાળ સુધી દેશમાં લૂટફાટ કરીને હેરાન ગતિએ પહેોંચાડશે, રાજિયે કહ્યું કે મારે એવી અરજ કરવાની છે કે શત્રુને પાછળ આવતાં અટકાવવાને વાસ્તે બ્રિટિશ સરકારે એ પલટણે રાખવી, અને એ મહ્દના અલામાં દરિયા કિનારા ઉપરના સુગમ પડતા ભાગ આપીશું, મલ્હારરાવના આખા દેશ સાથે કડી તે લેવી અને વળી તેને કહ્યું કે હાવી ઘેાડા એ સર્વ લઈ લઇને દેશમાં કોઇ એક બીજે ઠેકાણે એક લાખ રૂપિયાની જાગીર તેને આપવી. ખ્રિ- ટિશ એલચીને એવી સૂચના કરવામાં આવી હતી કે ઘર મેળૅ તકરાર ૫- તાવી દેવાનો પૂરેપૂરો અધિકાર હાથમાં લઇ રાખવા અને જો શવજી ગમે તે થાય તેપણુ મલ્હારરાવને નાશ કરવાને નિશ્ચય કરીને બેઠા હોય. તે બ્રિટિશ સરકારે વચ્ચે પડીને આગળ પગલાં નહિ ભરતાં ફાજને પાછી મેલાવી લેવી, દેવટે રાવજિયે કબૂલ કર્યુ કે કડીના જાગીરદારે વડાદરાના મુલ્ક ઉપર હલ્લા કર્યું છે તેના બદલામાં અંગ્રેજી લશ્કર એ ત્રણુ દહાડા સુધી તેની હદમાં છાવણી કરશે તે હું રાજી થઈશ; તે સાથે તેણે કહ્યું કે, સલ્હારરાવ સલાહ ભરેલી રીતે ચાલવાને કબૂલ થાય તેા તેની પાસેથી ખંડણી લેવામાં આવે છે તેને ધા ભાગ પાતેને છેડી દેવામાં આવે. મેજર વાકરે સરકારમાં રિપોર્ટ કર્યો તેમાં તેણે પેાતાના અભિપ્રાય જાહેર કર્યો કે મલ્હારરાવ જો પોતાના રાજાને ક્ષરણ થવાને ના પાડે તે। ન્યાય અને રાજનીતિના ધારણથી તે શિક્ષાને પાત્ર થાયછે. મહારાજાના એક પટાવત તરીકે તે તેની જાગીર ખાઈનેખડણી આપવાને ના પાડેછે, અને તે જ્યારે માગવામાં આવી ત્યારે પરદેશી શત્રુનાથી પેતાનું રક્ષણુ કરવાનેબાહ્વાને હથિયાર લઇ ઉઠ્યાછે, અને તેની મતલબ તે કાંઇ ઉલટીજ પ્રસિદ્ધ કરી છે તેથી મહારાજાને પદભ્રષ્ટકરવાના સંપૂર્ણ વિચારને લીધે રાજદ્રાહ કર્યાનું તાહેામત તેને લાગુ પડેછે. કાનાને માટે મધ્યારરાવ હથિયાર લત ઉમેછે એવું ખાનું બતાવેછે તે ઉપર થોડા આધાર રાખી શકાયછે; કેમકે તે રાજકુ- વરના ગાદી ઉપર ખરા દાવા નથી, અને મલ્હારરાવે પેાતેજ, કાનાને પદભ્રષ્ટ કરચે તે વાત પસંદ કરીઅે એટલુંજ નહિ. શુ તેના પત્રના સમાચાર સાંભળીને પેાતાની ખુશાલી જણાવવાને માટે તાપેાના બ્હાર ક- રાવ્યા હતા. તેણે ગાયકવાડના મુલ્ક ઉપર હલ્લો કરયા હતા તે એ મ