આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૭
અન્ય દેશમાં ભૂત.

અન્યદેશમાંબૂત. ૪૫૭ ટોપ. સ. ભૂતનિબંધ વિષે નીચેની ટીકા, બામ્બે કત્રાર્ટરલી મ્યાગેઝોન અને રિવ્યુના આર્કટાર ૧૮૫૦ ના અંકમાં હિંદુસ્તાનમાં ભૂતને વળગાડ, ભ વિષ્ય કથન, અને વૈદ્યાપચારની ચમત્કારિક ક્રિયા” એવા મથાળાના વિષ્ણુ- માંથી અર્થે દાખલ કરી છેઃ—

ભૂતનિબંધ પ્રસિદ્ધ થતા પેહેલાં ડબ્લિન યુનિવર્સિટી સ્થાગેઝીનમાં વારણુ વિષેના વિષય શિરૂ થયા હતા, તેનાં કેટલાંક સાંધણ છપાયાં હતાં પણ તે રહીરહીને આવતાં હતાં તેથી તેના ચાલતા સબંધમાં અંતરાય પડી ગયા હતા. શુદ્ધ અને મલીન એવા દુપ્પટ પ્રકારના વળગાડની પિશાચી- સત્તાવાળી બધી ભૂતવિધાના મરાઠાઓમાં ચાલતા વારણુશબ્દમાં સમાવેશ થાયછે, વારણુ એ શબ્દ ગ્રીકના ન્યુમા શબ્દની સાથે મળતે આવેછે, તેપણુ આ દેખીતું દુષ્પષ્ટપણું માત્ર ઉપર ઉપરથી છે એવું લખનાર ધારે- છે, અને તે મનુષ્યના સંવર્ધનની બે અવસ્થા બતાવવાને માટે છે; આ જૂદી જૂદી અવસ્થાએ લેકસમૂહના સબંધ સાથે વિચારતાં, એકની પછી ખીજી એમ જોકે જૂઠે કાળે ચાલેછે યા તે તેના તેજ દૈહિક અને આ ત્મિક ચમત્કારથી લેાકસમૂદ્ર ઉપર જૂદી જૂદી વેળાએ, અથવા જૂદા જૂદા વર્ગના માણુસા ઉપર એ છેક જૂદી આત્મિક અસર કરીને એકજ વેળાએ તેના જૂદા જૂદા અંગભાગમાં સંગાથે રહેછે. વારણુ વિષેના વિષયમાં જે સત્યતાઓ નિશ્ચયપૂર્વક લખવામાં આવેલી છે તેને ભૂતનિબંધ બહુ પુષ્ટિ આપે. એ સત્યતાઓ વાંચવા ઉપરથી યુરેપિયન વાંચનારાઓને કદિ અપ્રતીતિ આવી હાય એમ નહિ થયું હોય પણ કેટલુંક આશ્ચર્ય તે ભાગ્યુ. એ વાંચનારાઓ એવા હતા કે, એવા બનાવ બનેલા તે જગ્યાએથી દૂર વશેલા, તેમજ જે સુધારાના સમયમાં તે બનાવ બનેલા હોય તેમાં તેઓની સ્થિતિ નહિ અને જે પેાતાની કેલવણીને લીધે ભૂતના વળગાડ સબંધી, એ વિષય લખનારનાથી તેના ભેદની વાતમાં કદાપિતે અવશ્ય કરીને જૂદા પડેલા નિહ પણ પિશાચની સત્તાનાં ( જે પેલા ખુનીની મૂળથીજ સત્તા છે, અને જેને મરણની સત્તા છે, તથા જે મારતે માર્ચ ૧૮૪૮ થી તે એપ્રિલ ૧૯૫૦ સુધીના જાદા નદા અંકમાં