આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૮
રાસમાળા


અને માણુમના દેહને કરેલા પ્રકારની પીડા થઇ શકે તેટલી કરીને દુઃખ દેતા નંદુની પેડે ભટકતા ફરે છે.) તરતનાં સાધન, તેની રીત, અને ક્રમ જે ભૂતના દેખાવમાં કામે લાગેલાં સર્વે એક સરખી રીતે માન્ય રાખેછૅ, તેમાં તેએ અતિશય જૂદા પડેછે. ‘‘મરાઠા અને ગુજરાતના લોકપ્રમાણે શિગાથી લોકોમાં એવાજ પ્રકારનું માનવામાં આવેછે, અને ઘણું કરીને એવાજ પ્રકારની રીતિએ ચાલે છે. લડામાં ત્યાંની વસ્તીમાં ચાલતા આવા આશ્ચર્યજનક તરંગની સત્તા અંતે તેના પ્રસાર વષે ત્યાં વસનાર એક અંગ્રેજ પારિયે આશ્ચર્ય અને ગમતી સાથે ઘણી વાર સુધી અવલેકન કહ્યું છે, તેથી ત્યાં ચાલતા ચ મકારે તેના તેવામાં જેવા આવ્યા છે તેના જેવાજ વારણુના વર્ણનમાં લખેલા ચમકારે તેને લાગ્યા છે, અને એક પ્રવાસિયે બન્ને ઠેકાણાની રી- તિના સમાનપા વિષે લખેલે! કાગળ અમારી પાસે રજી છે તેને તે ખરા ઠરાવી આપેછે. તથાપિ આજતે સમયે પણ તે માત્ર હિંદુસ્થાનમાંજ છે એમ નથી વણાંના પ્રવાસિયાએ, દેશી અમેરિકન જાતિના કમાના અપવાસની વિ- ધિએ અને સિમેરિયન જાદુગરાની ક્રિયાએ વિષેનું વર્ણન આપ્યું છે તે, વારણને સાધનાર અને તેને કાલાવાલા કરનાર ભકતાની ક્રિયાયે સાથે ધણું મળતુ આવેછે. પણ હિંદુની ભૂત વિષેની રીતિનું ધણું ચમત્કારિક અને પરિપૂર્ણ મળતાપણું એવી જગાએ જોવામાં આવે છે કે આ એગણીસમા મેકડામાં એ પ્રમાણે હાય એવી આપણે આશા રાખિયે નહિ. આયર્લાંડના લાકિક વેઢુમ વિષે ડબ્લિન યુનિવર્સિટી ગ્યાગેઝીનમાં ગયા વર્ષમાં બેત્રણ લાંબા વિષષે। દાખલ થયા છે, અને સિડ નામની પરિયેા અથવા પૃથ્વી ઉપરની વિયેા વષે, અને મનુષ્યપ્રાણીના અમ ઉપરની તેની સત્તા વિષે જે વિગત આપી છે તે લેશના ચાલતા વિ ચારની સાથે એકદરે ‘ચમત્કાર ભરેલું મળતાપણું બતાવેઅે; એટલુંજ નહિં, પણ કેટલીક બાબતમાં તા,—મુખ્યત્વે કરતે અયાના વળાંડ, હૃદયનું શૂન્યુપણું, તાવ, અને ખીજા મટે નહિ એવા વિલક્ષણ રામ—ભૂતનિબ ધમાં અને વારણના વિષયમાં લખેલી ખાખતા સાથે અતિશય ખારીક ને