આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૩
યમપુરી.


જનની છે, તેની રેતી માણુસના માંસની બનેલી હાયછે, અને મનુષ્યનું લેાહી અને પરૂ આદિથી તે ભરેલી વેહેછે, તે જેમ દેવતા ઉપર મા- ખણુ તાવતાં પીણુ આવે તેમ દીસેછે; તેના કિનારા હાડકાંના છે; તે ધણી અગાધ અને દસ્તર છે, તેમાં તે પાંપી નીચે જાયછે અને ઊંચા આવેછે, કીડા અને જીવાને તેમાં પાર નથી; તેમાં વિકરાળ મગર અને વૈાર પક્ષિ- ય! હાયછે, તે પક્ષિયાની પાંખાને જેટલા છાયડેા પડે તેવિના છાંયડે પણ હાતા નથી, ત્યાં ગીધ પક્ષી હાયછે તેની ચાંચા તીક્ષ્ણ હોયછે,” ભ- યંકર દેખાવથી કૃષ્ણુ જેમ ત્રાસી ગયા હોય તેમ ગરૂડને કહેછે કે, ‘‘અહે ગરૂડ ! જગત્પ્રલય વેળાએ જેમ બારે સૂર્ય તપે તેમ તે ઠેકાણે અગ્નિ વર્ષેછે. આવા કમકમાટ ઉપાવે એવા ઠેકાણામાં કેટલાક પાપિયાને અને તેમાં મુખ્યત્વે કરીને જેઓએ વૈતરણી ઉતરવાનું સાધન મેળવી રાખ્યુ નથી હેતુ તેમને, સદાકાળ ત્યાં રેહેવું પડેછે; અને બીજાઓને કેવર્ન સછવામાં એસારીને પાર ઉતારેછે. જે વ્રત વૈતરણી નદીના ભયકર સ્થાનમાંથી બચીને આવેછે તેને હાપદ, દુઃખદ, નિનાચંદ, સુતક, ભવનસીતાય, રેડ, યેવર્ષષ્ણુ અને મહુ ૭ સાતમે મહિને તે અવાપદપુરમાં જાયછે ત્યાં સાતમા મહિનાના શ્રાદ્ધના પિડ આદિનું લક્ષશુ કરેછે. અદ્ધિ પરિધ (ભગળ) ના પ્રહારથી પીડાન તે તે ખાલેછે કે મેં કાઈને દાન દીધુ નથી, હેમ હવન નથી કયા, તપૂન- થી કરચુ, તીર્થસ્નાન નથી કરચુ અને કાઈ પ્રકારે પેાતાનું હિત એવું કરવુ નથી માટે હે મૂઢ જીવ! જેવું કર્મ કર્યુ છે તેવું ભેગા, ૬ આમે માસે આકાશમાં ચાલતા પ્રેત દુઃખદપુરમાં આવેછે. ત્યાં આ- હેમા માસના શ્રાદ્ધના પિંડ ખાચરે, ત્યાંથી ચાલી નવમા માસમાં નાના સુંદ નામના પુરમાં આવેછે. આ સ્થાને તેને મુરાલને માર મારેછે. નાના પ્રકારના આક્રંદ કરતા દારૂણ ગણાને જોઇને પ્રેતનું હૃદય શૂન્ય થઈ જાયછે, અને દુઃખથી રડેછે. પછી સુતસભવનમાં આવે, ત્યાં એને હલથી માર મારેષ્ઠ અને દ- રામા માસના શ્રાદ્ધ પિંડ ખાયઅે પણ તેથી તેને સુખ થતું નથી. ૧૧ મે માસે રદ્રપુરમાં આવેછે. રસ્તામાં તેના વાંસામાં માર મારવામાં આવેછે ત્યારે કહેછે કે ઉત્તમ પથારીમાં જે પીઢ પડતી તે કાં અને પીડે પડતા આવેા માર કયાં ? સાડા અગિયાર માસે તે પાવર્ષ પુરમાં આવેછે. ત્યાં એને ક્ ઠાર (કાહાવાડા) ના માર મારેછે એટલે કહેછે કે, માશ ચાર મારા મસ્ત