આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૮
રાસમાળા.


દૈવ એ ગાબ્દના અર્થ સદા ઉપર પ્રમાણે થતાં નથી. કંડિયન · નએ સિવાય, બીજા રાજાઓને એ ગ્રુધ્દ લગાડેલા આપણા જોવામાં આવ્યા છે, તેમજ તેજ અર્થને મળતા Dirus દિવસના કતાખ રામન લાકાએ જુલિયસ અથવા અગસ્તને લગાડેલે છે. વળી કુમારપાળ જેવા રાજા જે પ્રજાને પ્રિય થઇ ગયા છે તેએને પણુ એવું પદ આપવાના માં આવ્યુ છે, એટલુંજ નહિ પણ વળી, તેને મૃતધી ક્રમાનુયાયી બ્લેર જુલમ ભરેલું રાજ્ય કરીને અપ્રિય થઇ ચાલતા થયા, તેને પણુ ખેદરકા- ૨૫ણે એવા તાબ આપવામાં આવેલેછે, તેપણુ દેવ એ શબ્દના અર્થ હિંદુના મનમાં સદા આવેછે, તે સાધારણ રીતે તે પૃથ્વીની ઉપર ના કાઇ લેાકના રહેવાશી. એવે છે, પણ વિશેષ ચેકસ રીતે તે વર્ગના ગમે તે કાઈ રહેવાશીને લાગુ પાડવામાં આવેછે. માક્ષને માટે શિવ કે વિષ્ણુની પ્રાર્થના કરવામાં આવેછે. આગળ ના સમયમાં આ બન્ને દૈવતે એક ખીન્નની વિરૂદ્ધ ગણુવામાં આવતા નહિ. ચંદ બારોટ પેાતાના રાસાના પ્રારંભમાં કહેછે, વિચૈ હરિના ગુણુ ગાયા છે તેજ પ્રમાણે તેણે હરના ગુણ ગાયા છે. જે માણુસ ઇશ અને શ્યામને જૂદા કહેછે તે નરકમાં જશે. સર્વના કરતાં (સ્વર્ગ કરતાં પણ) ઊંચ મહા મા છે તેને! નારાયણુની સાથે ચેમ છે. જે માણુસ મહેશ્વરની નિંદા કશે, તે તેની પાસે જઇ શકશે નહિ.’’ પશુ હાલમાં તે કોઇ પશુ બન્નેની સગાને પ્રાર્થના કરતું નથી. તે તાં એકને પકડી રહેછે અને બીજાને તેનાથી ઉતરતા ગણેછે. આ પ્રમાણે વ્યવહારમાં જોતાં કેમ પણ હિંદુ દૈત્ર એ રાબ્દ ઇશ્વરના અર્ધ માં એક કરતાં વિશેષ દેત્રને લગાડી શકતે નથી. આમ છતાં પણ તેત્રીસ કરોડ દેવતા, હિંદુના શાસ્ત્રમાં કહ્યા છે, તે સ્વર્ગ એટલે જ્યાં અંદ્ર રાજ્ય કરેછે ત્યાં ઠરાવેલી મુદત સુધી વસે- છે તે દેવતાઓથી એટલા બધા દૂર છે કે જે યુક્તિ પામીને તે- મનાયી આગળનું પદ પામેછે, તેમની તેઓ રેખાઇ કરેછે. ઇંદ્રત અમર લોકાના રાજા એવું પદ છે, તે માત્ર બલાત્કાજ લાગુ પડેછે. ગી આ જીવા પ્રથમ ભાગમાં ૧૨ માપ્રકરણમાં ખીન્ન ભીમદેત્રના વિષયમાં અ ઉપરની ટીપ.