આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
રાસમાળા

રાસમાળા. ની રા આપવામાં આવશે. એ વિના ખીજા કાઇ માવની તમારે આ આ રાખવી નહિ. મેજર વાકર તા૦ ૨૭ મી તે દિવસે નીકળ્યા તે માર્ચ મહિનાની ૪ થી તારીખે અમદાવાદ પહોંચ્યા. ત્યાંથી બીજે દિવસે અ ડાયજ ગયા, ત્યાં તેણે પોતાના ભારે સરસામાન અને માંદા માણુસાને મૂકીને ચેાકી રાખી, મલ્હારરાવ હજી લગણુ સલાહનું કેહેણ ચલાવતા હતા પણ તે પ્રમાણે કરવાની તેની મરજી હેાય એવી ખાત્રી પૂર્વક સાીતી આપી ન હતી. બ્રિટિશ ફાજ તા૦ ૧૦ ને રાજ કડી માહાલમાં પેઠી; તેની સાથે ગાયકવાડની ફાજ હતી તે પાડે રહેવા દીધી. જે એમ કહ્યું હત નહિં તે। તેની અવ્યવસ્થિત રીતિને લીધે વાંકમાં આવી જાત. તેઓએ સેરેતા આગળ છાવણી કરી તે ઠેકાણે મેજર વાકરની મુલાકાત લેવાને મલ્હારરાવે પાતાની મરજી જણાવી. તે પ્રમાણે મુલાકાત તે થઇ પણ તે અવસરની સર્વ હકીકત ઉપર નજર રાખતાં સલાહ શાન્તિથી તકરાર પતી જાય એમ મેજર વારને લાગ્યું નહિ. મલ્હારરાવના મનમાં અવિશ્વાસ અને દગા હતા એ વાત તે મુલાકાતની વેળાએ ધણાંજ હથિ યાર સજેલા માણસા લઈ ગયે. તે ઉપરથી સિદ્ધ થાયછે. ઘેડેશ્વાર અને પાયદળ થઈને એ હજાર કરતાં પણુ વધારે માણુસ તેણે સાથે રાખ્યું હતું, અને સંગાથે ત્રણ તાપા હતી. બ્રિટિશ છાવણીમાં મુલાકાત લેવા જવાના વિચાર તેણે માંડી વાળ્યેા અને છાવણીથી એ મૈલ ઉપર મુલા- કાતને માટે ચદરવા આંધવામાં આવ્યા હતા ત્યાંથી આગળ ડગલું ભરવા- ની પણુ તેણે ના કહી, તાપણુ બીજે દિવસે સાંજરે મેજર વાકરને કેટ લાંક કારણુ બતાવીને તે તેને મર્યો અને પોતાની નવી ફ્રીજ કાઢાડી મૂકવાની અને બ્રિટિશ સરકાર કેડે તે સર્વ વાત કબૂલ કરવાની પોતાની ભરજી જણાવી પશુ તેની ચાગ્યતા સચવાય એટલા માટે કોઈ વિશ્વાસુ વકીલાની ભારફત કાલકરાર ખાનગી રીતે કરાવવાની તેણે ઇચ્છા જાવી. તે પ્રમાણે મેજર વાકરે તેનું કહેવું ખાહાલ રાખ્યું. તેની પાસે એવી મા- ગણી કરી કે મહારાજાના મુલ્ક જે તમે જીતી લીધા છે તે તેમને પા આપવા, ગાયકવાડની પ્રજામાંથી જેઓને કેદ પકડવામાં આવ્યા છે તે ને એડી મૂકવા, તથા તેમની પાસેથી લીધેલી રકમ તેમને પાછી આપવી, ને મહારાજાની ખંડણી બાકી હાય તે આપવાને વ્યવસ્થા કરવી, લડાઇના