આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૩
સૂચીપત્ર.

સૂચીપત્ર. અણહિલપુર, ઈ, સાંધ ૨૪૪; પેહેલા બ્રીમના કુંવર ક્ષેમરાજ; તેનેા પુત્ર દેવપ્રસાદ, તેના પુત્ર ની વનપાલ, અને તેને પુત્ર કુમાર- પાળ તેની પછવાડે ગાદિયે બેસે, પૃ. ૧૨૧-૪૩-~૨૫૦, ૭ કુમારપાળ સન ૧૧૪૩ થી ૧૧૭૪ સુધી રાજ્ય કરે, પૂ. ૨૫-૩૦૮ તેને સિદ્ધરાજથી ઉપદ્રવ થાયછે, ૩. ૨૪૬-૨૪૮; તે ગાદિયે બેસેછે; તેના સામું થયેલું તરકટ નિષ્ફળ જત છે; અને કાન્હડદેવને તે મારી નાં ખેછે, પૃ. ૨૫૦-૨૫૨; નાગારના રાજા માન્ન, અને માળવાના રાજ્ વધાલ સાથે તેની લડાઈ, પૃ. ૨૫૨- ૨૬૨; કોંકણના રાજૂ મલ્લિકાર્જુન સાથે તેની લડાઈ, પૃ. ૨૬૫-૨૬૬; હેમાચાર્ય, પૃ. ૨૬૬-૦૨૬; સામ- નાથના દેરાને જીર્ણોદ્ધાર. પૂ. ૨૬૯– ૨૭૮. કુમારપાળનું જૈનધર્મમાં જવું, પૃ. ૨૭૮–૨૮૦;સેરઠ ઉપર ચડાઈ, પૃ. ૨૪-૨૮૬; સામ્ભર ઉપર - ડાઈ, પૃ. ૨૮૮–૨૯૯; પૂર્વ ભણીના હલાની ધાસ્તી પૃ. ૨૮–૨૯૦.વા- ઘેલાની ચડતી, પૃ. ૨૯૦-૧૯૩, ૩- મારપાળના છેલ્લા દિવસ, પૃ. ૧૧-૩૦૮. કુમારપાળના મહીપાળ, અને કી- નિપાળ એવા બે ભાઈ અને બે એ- હેને પૃ. ૨૪૬. તે નિઃસંતાન મરણ પામેછે,કુમારપાળ વિષે વિશેષ વૃત્તા- 1, પૃ. ૩૦૦-૩૦૮. તેની પછવાડે તેના ભાઈને કુંવર અજયપાળ ગા- દિયે મેસેછે. પર૩ | અણહિલપુર; ઈ સાં. - અજયપાળ સન ૧૧૭૪ થી ૧૧૭૭ સુધી રાજ્ય કરેછે, પૃ. ૩૦૮–૩૧૩ તેની પછવાડે તેને કુંવર ગાય મૈસે, ૯ ખીજે મૂળરાજ સન ૧૧૭૭ થી ૧૧૭૯, સુધી રાજ્ય કરેછે, પૃ૩૧૩ અને તેનાપછી તેને ફ્રાક, અજ- ચપાળને ન્હાના ભાઈ, ૧૦ એ ભીમદેવ ગાદિયે બેસેછે, અને તે સન ૧૧૭ થી ૧૨૧૫ સુધી રાજ્ય ૨૦, પૃ. ૩૨૨-૩૫૭ સત ૧૧૭૮ માં, જેવામાં તેને ભત્રીને જીવતા હ- તે તેવામાં, તે શાહાબુદ્દીન ગારીને હરાવેછે, પૃ. ૩૧૬૩૨૦; તેના ગા દિયે બેસવા ઉપર સાળવાને રાજા સાહડદેવ તેના ઉપર ચડાઈ કરવાની ધાસ્તી ખતાવેછે, અને છેવટે સેહ- ડના દીકરે અર્જુનદેવ ચડાઈ કરેછે, પૃ.૩ર૧-૩૨૩; અજમેરના રાજા સા મેશ્વર હાહાણ સાથે તથા તેના કું- વર પૃથ્વીરાજ સાથેની લડાઈ, ૨૪- પુતસ્થાનના કવિ ચ દબારોટના વ- ર્ણવ્યા પ્રમાણે પ ૩૨૪-૩૫૩; મહં- મદગારી હિંદુસ્થાન ઉપર ચડાઈ કરેછે, પૃથ્વીરાજ ચાહાણ અને ક- નાજના જયચંદના નારા કરેછે, પૃ. ૩૫૩૩૫૪; તેને સરદાર કુતુબુદ્દીન ગુજરાત ઉપર હો કરેછે. ભીમદેવને હરાવે, અને અણહિલપુર લે સન ૧૧૯૪ ૫ ૩૫૫૬ પરિણામે ત- થુના કબજો થતા નથી ૩૫૬. કુષ્ઠ- દીન આબુના પરમારને હરાવીને ફરીને સન ૧૧૯૬ માં અહિલપુર લેછે; બીજો ભીમદેવ સન. ૧૨૧૫

  • પ્રખ ધચિંતામણી અને રત્નમાળાના આધાર ઉપરથી બીજા ભીમદેવના રા-

જ્યની સમાપ્તિ અમે સર્ન, ૧૨૧૫ માં ગણી છે. પણ આખુને એક લેખ જે સન. ૧૨૩૧ ને છે. અને જેનું મિ. વિલસને ભાષન્તર કર્યુ છે તે ઉપરથી ભીમદેવ