આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૮
સૂચીપત્ર.


ઈડરનું સાંધણું. છે ભારમલ ગાદિચે બેસેછે, કo એની વે ળામાં ઇડર ઉપર બહાદુરશાહના એ વાર હુલ્લા થાયછે પૃ. ૬૪૪. ભાર- મલ મરણ પામેછે અને તેની પૂછ વાડે તેને કુંવર પુજોજી ગાયેિ બેસેછે યુ. ૬૪૫- તેના પછી તેને કુંવર નારણદાસ ગાદિયે બેસેછે પૃ. ૧૫૫ તે સરકારની સામે થાયછે, પણ તે હારેછે અને તેની રાજધાની પૂ. ૬૫૭, તેના પછી તેના કુંવર વીરમદેવ ગાદિયે બેસે છે. પૃ. ૬૫૭, યુગલમાં તેનું સાહસ કર્મ, ૧૫૭ -૧૮ તે વાઘ મારીને અકબરને પ્ર સન્ન કરેછે પૂ. ૬૫૮. તે ગાદિયે એ- સેÈ. પૂ. કિ તે ચારણના દર્દી- રાને દાન આપેછે, પૃ. ૬૫૯ - તાના ભાઈ રાસિંહને તે મારી નાંખેછે,પૃ.૬૫૯,ડુંગરપુર #પર હલ્લાં કરેછે, પૃ. ૬૦. ચાંપાભાલની વા- ત; પૂ. ૬૬૧-૬૨ વીરમદેવ અહ મદનગર ઉપર હુલ્લા કરેછે, પૃ. ૬૩૩ તે પેથાપુરવાળાને આશ્રમ પેછે અને તેની કન્યા વેરે પરણે, પૃ. ૬૬૩ રામપુરવાળાને આશ્રય આપેછે, પૃ. ૬૬૩, ઉપુર જાયછે. પૃ. ૬૬૪, આલાછ ચારણની વાત. પૂ. ૬૬૪-૬૫ તે પેાશીનાના રતન સિંહને મારેછે, પૃ. ૬૬૫-૬૬, તે પાનેરા ઉપર ચડાઈ કરે, પૂ. ૬૯૬ દ્વારકા ચાત્રા કરવા જાયછે. પૂ. ૬૬૬, અને પાટે આવતાં રસ્તામાં હલવદના રાજવેરે પેાતાની બેહેન પુ રાવે પુ. કિ; માંડવા માડે પૂ. ૬૬૮ એમકારેશ્વર ચાત્રા કરવા જાયછે, અને સાહજાદા સાથે ખટપટ- ઈડેરનું સાંધણુ માં આવી પડેછે પૃ. ૬૮-૬૯, સ રકારી લેાકા ઈડર ઉપર તુલ્લા ક રીને તે લેછે. પુ. ૬૬૯; રાવ પેળામાં જઈ રહેછે, પૂ. ૬૭૦, ગ્રાહાકાતે તે કતલ કરેછે; પુ. ૬૭, ઝાલા- હિર અને નટુવા એવા નામના એ ઘેાડાની વાત, પૃ. ૧૭૧-૬૭૩, ચા- ગાનિયા પાડાની વાત, પૃ. ૬૭૩, ' વીરમદેવ રામપુર જાયછે પૂ. ૬૭૩ ૭૪; ગંગાજી યાત્રા કરવાને જાયછે ૬. ૬૭૫; પાછા, આવતાં રસ્તામાં જયપુરમાં રાયસિહની બેહેનને મ ળેછૅ, તે તેને ઝેર દેછે, પૃ. ૬૭૫, રાત્ર વીરમદેવના પછી તેને ભાષ કલ્યાણમલ ગાર્દિā બેસેછે, તેના મ્હા ટા ભાઈ પાળદાસને રદ કરીને દ્વારકાનાથે તેને ગાદિયે બેસવાનું :- રાવેલ ફરેછે, પૂ. ૬૭૫-૭૬, ગ્રેડ- પાળદાસ ઈડર ઉપર ચઢાઈ કરેછે અને તે માર્યો જાયછે પૂ. ૬૭૬, વલાસણાનાં મથાળા નીચે જીવે. - દયપુર પાસેથી કલ્યાણમલ મુશ્ક પાછાં જીતી લેછે પૂ. ૬૭૬, તરસ-- ગમે મારેઅે પૃ. ૬૦૬, સાચાઇ ગ ઢવીની વાત, પૂ. ૬૭૭ કલ્યાણમલ મરણ પામેછે અને તેની પછવાડે તે- ને કુંવર જગન્નાથ ગાદિયે બેસેછે, પૃ. ૬૭૮, ૭૦૧, એના વારામાં મુસલમાનેની સત્તા પ્રતિદિન વધતી જાયઅે, પૃ. ૭૦૧, રાવ, વૈતાલ મારાટને કાહા- ડી મૂકેછે, કિં; તેના ડુંગરપુરવાળા ની સાથેના કરિયાપુ, ૭૦૧-૭૦૨ તે પાંગળા થાયછે, પૃ. ૭૦૨; - હુજાદા મુરાદને ફાજ સહિત વૈતાલ ખારાટ તેડી લાવેછે, અને તે ઈડર