આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
મલ્હારરાવ ગાયકવાડ..

મહારાવ ગાયકવાડ, પતિસહુ અને પાણીના સરદારે ધરમેળે કજિયા પતાવી દેવામાં હરકત નાંખી’ માટે મુકંદરાવ ગાયકવાડે તેને ઠપકા દેવામાં અને તેમને લીધે . હવે સંકટ આવી પડશે એવા તેમને માથે દોષ મૂકી. ટાળી માંડલા બીજા જે આગેવાન હતા તે ચિંતાતુર થાત એક બીજા સામું જોવા લાગ્યા; મલ્હારરાવ પણ ડર પામ્યા અને ધભરાયે અને કાણુ જાણે ગ્રાએ કારણને લીધે કહેણુને તેણે કશેય ઉત્તર વાળ્યા નહિ. અને જેમ બનવાકાળ હશે તેમ અનવા દીધું. કડી રોઢેર ઉપર હલ્લે કરતાં પેહેલ, ૠત્રુની ફાજ ખાઇ ખેદોને મેચા આંધીને રહી હતી, તે વિખેરી નાખવાની અગત્ય સર વિલિયમ કલાર્કને લાગી, તેમાં જમણી ખાજી ધણી મળવાન થઈ ત્યાં તાપખાનું, ઘેડેશ્વારની પલટણ અને ખાસે અથવા ચાસે પઠાણુની યુરેપિયન સરદારના હાથ નીચે ની એક પલટણ તેના રક્ષણુને માટે હતી. તેના ઉપર હલ્લો કરવાને માટે તા. ૩૦ મી એપ્રિલને દિવસે ઇંગ્લેંડના રાજાની ૭૫ મી પલટણુ મુખ્ય ઠરાવી, તથા તેની એક બાજુએ ૮૪ મી પલટણુ તથા બીજી બાજુએ કંપનીની ઉંચા કદના સિપાઈયાની ટુકડી અને ૮૪ મી પલટશુનાં બાકી રહેલાં ભાણુસ અને ચાર તા રાખવામાં આવી. એ પ્રમાણે આખુ' લ સ્કર લેફ્ટનન્ટ ફર્નલ લુડિંગટનના હુકમ નીચે તૈયાર થયું; અને કાને રેખાવ ન હૈ પરાડિયું થતાં તાપખાનાની લગભગ આપી પેઢ઼ોંચ્યું અને આયેનેટ ચલાવીને તરતજ તે સ્વાધીન કરી લીધું. આ પ્રમાણે જેટલી તાપા હાથમાં આવી તેમાંથી કેટલીક તેજ ક્ષણે શત્રુના સામી આઠવી દીધી. બ્રિટિશ ફાજ જેમ પેાતાને લાભ થાય તેમ જીસ્સાથી મઢી, અને અગિયાર વાગતા પેહેલાં તે ખાઈ અને માયાને આખા ભા- ગ જે ફંડીના મેાખરા આગળ હતા તે પોતાને સ્વાધીન કરી લીધા, અને શત્રુની રૂાજ પાતાનું રક્ષણ કરતી હતી તેમાં ભંગાણુ પાડીને અ- વસ્તા કરી નાંખી. આ પ્રમાણે જય પ્રાપ્ત કરી લેવામાં શત્રુને પાતા- ના બચાવ કરવાના હતા તેથી વધારે માણુસનું નુકશાન થયું હાત નહિ, પણુ મહારરાવના લશ્કરમાંથી દારૂખાનાને એક કડિયા પકડાયા તે દેત્રી સળગી ઉડયા અને તેથીજ કરીને ઘણું નુકસાન થયું§ મહારા- નની છાવણી, અને પાસેનું કરેલ ગામ લૂંટીને ખાળવામાં આવ્યું, અને