આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
રાસમાળા

રાસમાળા, કરવાને બદ આગળના ઠરાવ પ્રમાણે બે વર્ષનું વસુલ લેને તેએ વધા- રે પસંદ કરતા હતા. આડ્ડીગમ રજપૂત રાજાઓ પણ ગમે તેવી ખડણી આપવાને જેમ બને તેમ સામા થવામાં પ્રતિષ્ઠા સમજતા હતા અને જ્યારે કાંઇ ચાઋતુ નહિ ત્યારે જેમ પાતાને લાભ થાય તેમ ફડચા કરવા- ને તૈયાર થતા. મુશ્કગીરી લશ્કર આખા દેશ તાબે કરી લેવાને અથવા જે ગઢના બચાવ આમ્રતુથી કરવામાં આવે એવા મઢ જેરકરવાને શક્તિ- વાન ન હતું; તેટલા માટે તેનાં માણસા ખુલ્લાં શેહેર અને ગામડામાં લૂ- ટાટ કરવા માંડતો, અને તે કામ શરૂ કરવાને મેસમની વેળા પસદ કરવામાં આવતી; તેનું કારણુ તાલુકદાર પાસેથી તરતજ કબૂલાત લેવાની જરૂર પાડવાનું એકલુંજ ન હતું પણ ફેાજને ધાસ દાણા મળવાનું સારૂ સાધન મળે માટે તે ઋતુ પસંદ કરતા હતા. જે તાલુકદાર પાસેથી ખ- ડણી વસુલ કરવાની હાય તેના તાલુકામાં મરાઠી ફેશન આવે ત્યારે તેના સામા થવાના વિચાર ન હેાય તે તાલુકદારને વિશ્વાસ ઉપજે એવા એક વકીલને, સર્વ વાજખ્મી માગણીને પૂરી પડે એટલી જામીનગીરી આપીને, પેાતાના તાલુકાની સીમા ઉપર મોકલ્યાવિના ચાલે નડુિં, જો તે પ્રમાણે તે મેલે તે। આગળ ચાલનારી ફેજની ટુકડીના એક અથવા તેથી વધારે અશ્વારા જે માંદુધર કહેવાતા હતા તે તેના તાલુકાના દરેક ગામમાં મૂક વામાં આવે તેથી ત્યાંહાં લૂટાફાટ કરવામાં આવે નહિ; પણ જો તાલુક- દાર, સામા થવાની મરજી જણાવે અથવા તરત પતાવી દેવાનું મન જ- ાવે નહિ, તે. પછી પિઢારા ચેગરદમ પખરાઇ જાય; અને રસ્તામાં સર્વ પ્રકારની લૂંટફાટ તે નાશ કરતા ચાલે તેથી તે રસ્તે થઇને ફૈજ ગઈ છે એમ જણાઈ આવે. અને તે રજપૂત તાલુકદાર માગેલી ખંડણી રજુ કરવાને કબૂલ થાય તેના પેડેલાં તે ખેતરેામાંથી પાર્કલે ફાલ રફેતરે કર- વામાં આવે; અને ગામડાંને ધાતકીપણે સળગાવી નાંખે અને નાશ કરે, ઘરની ઉધાડી ભીંતે સિવાય કાંઇ રહેવા દે નહિં અને તાલુકાનું એકએક વિધુ ઉજ્જડ કરી નાંખે અને એકએક ગામ ઉજ્જડ કરીને નાશના ઢગલા કરવામાં આવે. શિવરામ ગાર્ડી જે કવાયત શીખેલા લશ્કરના સરદાર હતા એવું આગળ જણાવેલું છે તેના સ્વાધીનમાં મુશ્કગીરી કરવાનું કામ સાપવામાં