આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
ઝાલા.

ઝાલા. 27 રાવ નારણદાસ હતા તેના કુંવર રાઠોડ શ્રી સખદાસજીની પુત્રી સામ કુંવર ખાઈ વેહેરે રાજોજી પરણ્યા હતા. ઇડરના રાવના ચરિત્રમાં જે બાઇ વિષે લખવામાં આવ્યું છે, તે આ સાવશા આ હશે. એ બાદ પોતાના સ્વામીની પછવાડે સન ૧૬૪૩ માં સતી થઈ. એ સતીને પાળિયા જે શ્રી રાઠોડ માતાને કહેવાયછે તે તેના લેખ ઉપરથી ઓળખાય. દુખિ- યારી રાણિકદેવીની દેરી પાસે એક દેરાની અંદર તેની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે તે ઠેકાણે વારપરવતે દિવસે તેને રાણીના જેવે પરન શુતી વેળાને શાક અને ધરેણાં પેહેરાવવામાં આવેછે અને તેના વંશ- વાળા તેની પૂજા કરેછે. વઢવાણુ આગળ સતિયાની રિયા છે તેમાં એક હાડી માતાનું દેરૂં કહેવાયછે. આ બાઇનું નામ ખાઇ શ્રી દેવકુવર હતું, તે અમરસિહું નામના હાડા ઢાકારની પુત્રી થતી હતી, અને તેના સ્વામીનું નામ મહા- રાણા શ્રી અર્જુનસિંહ હતું તેની પછવાડે તે સન ૧૭૪૧ માં સતી થઇ હતી, તેના ઉપર અર્જુનસિંહ પવાડે થનાર તેના પુત્ર મહારાણા શ્રી સ”. અળસિંહૈ દૈરૂં ચણાવ્યું હતુ, એ પુત્ર હાડી રાણીના પેટને ન હતા પણુ તેની મા પરમાર વંશની શ્રી આચ્છુબા નામે હતી. હુાડી માતાના દેશ- ની હારમાં મહારાણા શ્રી ચદ્રસિંહની છત્રી છે તે સન ૧૭૭૯ માં તેની પછવાડે થનાર તેના પુત્ર મહારાણા શ્રી પૃથીરાજે અંધાવી છે, તેની મા- તાનું નામ ખાઈ શ્રી કુશળકુંવર હતું, તે પેથાપુરના વાધેલા રાજા શ્રી જોરાજીની પુત્રી થતી હતી. આવી થોડી ઘણી નિશાનિયા રહેલી છે તે ઉપરથી ઝાલા વંશની ઘણા વર્ષની સ્થિતિ વિષેની સૂચના આપણને મળે છે એ વિના બીજો કાંઈ આધાર અમારી પાસે નથી. હેલા લખેલા વઢવાણુના મહારા ચંદ્રસિંહજી વિષે નીચે પ્રમાણે ભાટની વાત છે. વઢવાણુની પાસે મેમકા કરીને એક ગામ છે ત્યાંના લુવાણા, ઝા- લર ( વાલ ) ને પાઢિયા ભરીને ભાલમાં રોઝકા ગામ ધંધુકાની પાસે છે ત્યાં વેચવા ગયે. રઝકાના ચૂડાસમા ગ્રાસિયા એપજીની એક દીકરી ઝાલા રજપૂત સાથે પરણાવી હતી તેપણ મેપળને ઝાલા રજપૂતા સાથે કજિયા હતા. તેણે મશ્કરીમાં લુવાણાને કહ્યું કે “તારા ઝાલા શા ભાવે વે- ૧૧