આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
રાસમાળા

રાસમાળા. ત્યાં સુધી પણ તેમની પછવાડે પપ્પા, રાજાથાભાઇના સાંભળવામાં આ ર્યું એટલે તે ખસે' પાયલ અને ત્રણસે' અશ્વાર લઇને તાબડતેાખ આ- વ્યા અને કેરાલા આગળ દુન હતા તેમને હરાવીને નસામા. આ લડાઈમાં પઅડીના શમેાભાઇ તથા લાખાભાઇ કરીને વિસ હજીના મામા હતા તે કામ આવ્યા. તેમની છત્રિયા આજે પણ તે ઠેકાણે જોવામાં આવેછે. બીજી લડાઇ ખારી નદી ઉપર થઇ તેમાં હરિસિહજી હાજર હતા. આ લડાઇમાં પેથાપુરવાળા શરભાઇ વાઘેલા, પથાભાના મામા થા હતા, તેની ઘેાડી શત્રુની ફેાજ વચ્ચે થઇને પાર નીકળી ગઇ, તેની પછ- વાડે રિસિહજી પડયા અને તેને ડૅર કરી નાંખ્યા. ત્યાર પછી અને મા મદનસિંહજી નલમસિંહજી અર્જુનસિ'હુજી (૪.. સ. ૧૭૦૭–૧૭૩૯) (રાજસ્થાનમાં સબળસિંહજી. સરદારસિહજી, નાનાભાઈ, શમાભાઇ, કશીજી રાજસ્થાપ્યુ) (ઈ. સ.૧૭૩-૧૭૬૫)(વા) (દુધરેજ) (ખેરાળી) (ગુદીયાળા) લાવાડનું ૭ ચંદ્રસિ હજી (ઈ. સ. ૧૭૬૫ -૧૯૭૮) લાખાજી (વડાદ) ૮ પૃથિરાજજી. (૧૭૭૮–૧૮૦૭) ૯ જાલમસિંહજી (ઇ. સ. ૧૮૦૭-૧૮૨૭) । ૧૦ રાજસિંહજી (૧૮૨૭–૧૮૭૫) 1. ચંદ્રસિંહજી (માપની હયાતીમાં મરણ પામ્યા) પતાભાઈ (રાજપર) ૧૧ દાજીરાજજી (ઈ. સ. ૧૮૭૫-૧૮૮૫) વઢવાણના તાબામાં ૨૭૮ ચારસ મૈલ જમીન, ૩૧ ગામ, આશરે ૪૩,૦૦૦ માણસની વસ્તી, અને વાર્ષિક ઉપજ સુમારે સાડા ત્રણ લાખ રૂપિયાની છે. તેમાંથી ઈંગ્રેજ સરકારને જમાખંદી, અને જાનાગઢને જોતલબીના મળી કુલ રૂ. ૨૮,૬૯૧ આપે. ઠાકર સાહેબ બ્રિટિશ છાવણીમાં નય ત્યારે નવી તાપ ડી માન આપેછે. ૧૨ કાળુભા (બાળસિહુજી) (ઈ. સ. ૧૮૮૫ માં ગાદિયે બેઠા.