આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
રાસમાળા

રાસમાળા. થાણાવાળા, ગૂજરવેદિય બકરૂં પાછું લેવા ગયા. ત્યારે ધ્રાંગદરાના સિપાઈ- યાએ મૂલ આપવા માંડયું પણ તે નહિ લેતાં બકરૂં પાછું લઈને ઘેર ચાલતા થયા. જ્યારે ધ્રાંગદરાના માણુસા પેાતાના રાજ પાસે હલવદ ગયા અને અનેલા સમાચાર તેને કહ્યા ત્યારે તે ક્રોધાયમાન થઇને ખેાલ્યું, “ તમે તમારા તહેવારને દિવસે વેચાતી લીધેલી આકરી શાવાસ્તે પાછી આપી? ” તેણે પછી વઢવાણુ ઉપર ચડાઇ કરવાને ઠરાવ કર્યો, અને કાનેર, વાંકાનેર, સાયલા અને ચૂડાના ઠાકારોને તથા લડીના હુ- ભગા, તથા રાખા નાણુ, તથા રાખા ધના, તથા ગઢવી અણુદા ઉપર લખ્યા પ્રમાણે અમે ચાલીશુ. સબત ૧૮૩૩ (ઈ. સ. ૧૭૭૭) માગસર દિ૬ સોમવાર. અત્ર મતુ 33 ગાપાળજી વગેરે શ. ઝાલા સગરામજી, 2.2 તંત્ર સામ શ્રી જગદીશ ( એટલે સૂર્ય ) ઝાલા માલ, ઝાલા મૈયાભાઈ, ઝાલા ચાંદાભાઈ. રાહ કાંદા. ગાલેતર, રાનજી. દેસાઈ લલુભાઈ લ. ભુવાનીદાસ ધણી ખેહુજી? લખ્યું છે. ક નીચેના લેખ અમે પાળીશુ જો ના પાળિયે તા વચ્ચે શ્રી ભીમનાથજી જમાનઅે. મહારાણા શ્રી હરિસિંહજી, બેંગલ. ઝાલા કૅશિયાળ રામસિંહ, તથા કેરા- સાઈ રહેવાશી ખારેજડાના જત અમારે શા. ન્હાનજી ડુંગરશીનું દેવું હતુ તેની સાનમાં ગામ ખારેજડા અમે તેને લખી આપ્યુ હતુ. પછીથી ન્હાનજી સાથે અમારે કજિયા થયા એટલે ગામ છેડીને ઉખરાળે જઇ વસ્યા, અને ત્યાં રહીને ૪- મારને પુજવણી કરવા લાગ્યા. તેના પસ્તાવાના બદલામાં અમે બારેજડા ગામ દરખારીને શીત્તેર વર્ષ લગી સેપિયે છિયે તેટલાં વર્ષ પૂરાં થતાં સુધી દરબારે તે ભાગવવું, અને ત્યાર પછી, શા. ન્હાનજીના દેવા માટે એ માણસ જેમ કેહેશે તેમ અમે નીકાલ કરીશું ઉપરના કરારથી દરબારે અમને આલાવીને ગામમાં વાઈ સારૂ જમીન આપી છે તે અમે ખાઇશું અને હવે પછી કાંઈ દગા કરીશું નહિ. I- પરના કરાર મુખ અમે ચાલીશુ તેની ખાતરીને માટે નીચેના જામીન આપિય છિયે:-બાળકા કસ્બાતી, સૈયદ મુલાકી આઝમભાઈ, તથા શેખ સાહેબ, તથા પરળ- ડીના ચૂડાસમા રામસિંહજી, એ સર્વ પાપોતાની મામિલકત સુધાંત જવા દ્વાર છે. સ ૧૮૫૩ (ઇ. સ. ૧૭૭) ભાદ્રપદ શુદ્ઘિ, ૨ શનિવાર,