માતાએ ચુંબ્યો લઈ ખોળે, બાદલવીર ! બાદલવીર ! દુનિયા ચક્ષુ વીરત્વે ચોળે ! બાદલવીર ! બાદલવીર ! માતાએ ચુંબ્યો લઈ ખોળે, દુનિયા ચક્ષુ વીરત્વે ચોળે ! ભારત ગર્વે હ્ર્દય હિંચોળે : ફરી ક્યાં લાવે બાદલવીર ?