મુઠ્ઠીભર આ વસ્તુમાં શી કળા કિરતારની ! કોટિ સૃષ્ટિ સમસ્ત આ એ પાસ છે તલભારની !૧૨ નાથ ઓ ! તારી કળા શોધીએ બીજે કહિં ? દીધું તનેજ પિછાનવા માનવહૃદય અમને અહિં !૧૩