જૂના અમે તે જગજેગીડા, ને જૂના જૂના જગતના વેશ રે; જોગીડા જૂના જૂના રે : મોંઘેરા નાથના બોલડા, આવો, દઈએ મોંઘા સંદેશ રે ! જોગીડા જૂના જૂના રે૯