સંધ્યામેઘે રંગ રમી સમે રે ને આથમે તેજોનું તેજ જો ? સંકેલાશે તેમ જીવન જગે રે પ્રભુજીની પ્રભુતામાં એજ જો : સખી ! ત્યારે પણ તે કંઈ દોરશે રે !