વસંતની શોધ
♣
(દિવ્ય)
કહેશો, ક્યાં જઈ સંતાઈ વનજીવન લલિત વસંત ? કહેશો, નવફૂલડે છાઈ કઈ કુંજનિકુંજ હસંત ? લીલી લીલા ઝૂલાઈ દેતી રસ જગને દંત : કહેશો, તે ક્યાં છૂપાઈ પ્રીતિછાયા રસવંત ?૧