પાન ખરે ઝૂકે, હેમંત વાયુ ફેંકે, હો ફૂટે સ્મૃતિના અંકોર; ભૂરી ભૂરી સાંઝે સરેજ દિલ દાઝે, ત્યાં પડઘા પાડે ઉરશોર : દિશા ડુબતી દિસે રે લોલ ! ૩
સમાપ્ત.