ભૂતતણા ભડકા બાળે છે જાતને, ને ભાવીનાં ફૂલ ગુંથે છે શમણાં જો ; એ બે લક્ષ્યતણે ઝુલાઈ તાંતણે અધુરી મધુરી યાદ ભરું ઉર હમણાં જો : એવી એ સુંદરતા ઠરી ઉર આજ રે ! ......૯