માતાના બાગની ઓ ગુલકળી ! ખીલી પ્રસરાવ સુવાસ રે ! અદલ હૃદયમાં વસજો તારું મધુરું મધુરું હાસ ! મારી બહેની તું...............૯ મારા હૈડાનો હલકાર, મીઠડી બહેની તું : આવે ચાંદનીનો ચમકાર, મીઠડી બહેની તું!