નીંદરડી! તું કનૈયાને રહેજે રે ભેટી ! કનૈયો છે પૂરો હૈયા–ચોર : હાં રે પોઢે મારો કનૈયો....... ૫ નીંદરડી ! કનૈયો મારા પ્રાણની પેટી : જાળવજે મારો એ અમૃત-ચોર ! હાં રે પોઢે મારો કનૈયો....... ૬