કાળાં તળાવ, ગોરા હંસલા, મનમોહનજી ! ઊંડા ઊંડા જીવનના બોલ : દૂધડાં દોહું રે મનમોહનજી ! લાવો મટુકી તમ આત્મની, મનમોહનજી ! આ દૂધડાંના સ્વાદ છે અમોલ ! દૂધડાં દોહું રે મનમોહનજી !..........૬