નહિ, નહિ, વ્હાલી ! ફર પાછી ; ફરી દે મુજને રવિભર્ગ, ફરી ગાનલહર રહે નાચી, ને પૂર્ણ અને રસસર્ગ. લાગે જગ આછી આછી : મીઠી ! શા સુરજન વર્ગ ? સ્વર્ગે તુજ મુખ રહું યાચી, ને તુજ મુખમાંહિંજ સ્વર્ગ ! ........૬