આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૭૦ સંસ્કૃત સાહિત્યની કથાઓ એમ જ થયું. તેથી તેએ બન્ને ખુશી થતા થતા માલિવકા બેટા હતી તે શિલાની પાછળ વેલને આથે ઉભા રહી જોવા લાગ્યા. વિષકે કહ્યું: “ મહારાજ, હવે ઈરાવતી આવતાં હશે. તે કદાચ આપને જોશે ! રાજાએ એધડક ઉત્તર આપ્યાઃ કાંઈ નહિ. કમલિનીને જોયા પછી હાથી મગરની દરકાર કરતે નથી. ” એટલામાં નૂપુર વગેરે રાણીના પગનાં આભૂષ્ણેા લઇ અકુલાલિત્યાં આવી પહેાંચી, અને માલિવકાને મળી. બકુલાવ- આ કામ એક પગ; કેમ, હેન, હારા શરીરને સુખ તે છે ને ? લિએ મેલાવવાની શરૂઆત કરી, બાસાહેબે હને જે સાંપ્યું તે તે ખરાખર હને લાયક જ છે. લાવ હારેા હેતે અળા ચેપડી નુપુર પહેરાઉં. રાણીજી આ પીળા અશાકને પુલ આણવા માટે બહુ આતુર બની ગયાં છે.” એમ ખેલી વ્હેણે સાલિવકાને પગ પેાતાના હાથમાં લીધે. હેના શબ્દો સાંભળી સાલવિકા પેાતાના સુખ અને દુઃખને મનમાં વિચાર કરવા લાગી. ખન્નેની વાતચિત ઉપરથી રાજાએ જાણ્યું કે અશાક વૃક્ષને માટે રાણીએ માલવિકાને અહીં મેાકલી હતી. અકુલાવલિના હાથમાં માલિવેકાને લાલ કામળ ચરણ જોઈ રાજા વિદૂષકને કહેવા લાગ્યાઃ ‘ભાઈ, આ ચળકતા નખવાળેા પગ જેમ અણુખીલેલા અાકને મારવાને છે, તેમ આ અપરાધી કાન્તને પણ સારવેા જોઇએ. .. વિદૂષકે આશ્વાસન આપી કહ્યું: “ તે પણુ બનશે.

Ek

એટલામાં રાણી ઇરાવતી નિપુણિકા નામની એક દાસી સાથે વાતચિત કરતી પ્રમવનમાં આવી પહેાંચી. “ અરે " નિપુણિકા, આ પુત્રને મળવા માટે મ્હારૂં હૃદય બહુ ઉત્સુક થઈ રહ્યું છે, પણ પગ પાછા પડે છે...આ આપણે હીંડેાળાધરમાં તે આવી પહોંચ્યાં. અરે! તું તે કહેતી'તી કે રાજાજી તેા હીંડેાળાધરમાં આવીને બેસી રહ્યા છે! ને અહીં તે કેાઇ યે નથી.” નિપુણિકાએ ઉત્તર આપ્યા: રાણીજી, જીએને કંઈ આજી- માજી મરકરી કરવા કદાચ છુપાઈ બેઠા હશે...પણ, આ સાહેબ, જુએ તે ખરાં પેલા અશાક વૃક્ષની છાયામાં બકુલાવિલ એડી એડી માલવિકાના પગને શણગારે છે. ’’ Gandhi Heritage Portal