આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માલવિકાગ્નિમિત્ર
૭૭
 

માલવિકાગ્નિમિત્ર મૂકી ભર્તા એકના તરફ જ બ્લેઇ રહ્યા છે ! ’’ માલવિકાણે પેાતાની શકા રજુ કરી. માવિકાને ચીડવવાની ઇચ્છાથી બકુલાવલિએ કહ્યું: ‘હેન, એ તે મહારાજની પ્રાપ્રિયા છે. ’’ “ ત્યારે તે મ્હારે શા માટે મ્હારી જાતને જોખમમાં નાખવી જોઇએ ? ’’ એમ બેલી રીસ ચઢાવી હણે હેાં ફેરવી નાંખ્યું. રાજાને પણ હેની ઈર્ષ્યા અને કાપ જોઇને હસવું આવ્યું. હુંને મનાવવા તે વિદૂષક સાથે એકદમ અંદર દાખલ થયા. રાજાને જોઇ બન્ને સખીએ “ મહારાજની જે!' કહીને હાથ જોડી ઉભી રહી. રાજાએ કહ્યું: “ મિત્ર, હારી સખી વિશ્વાસને પાત્ર નથી. જો સ્વમમાં તે આંખ આગળ આવે કે તરત અલાપ થઈ જાય, અખળા છે તેા પણ મ્હારા એ બાહુ વચ્ચે આવી છે એમ લાગે કે તરત તે છટકી જાય. આ પ્રમાણે ` સમાગમના ભ્રમમાં હું ઘણી વાર વચિત થયેા છું, તેા કહે જોઇએ શી રીતે મ્હારૂં મન હેના પર વિશ્વાસ લાવે ? GE અકુલાલિએ કહ્યુઃ હેન, ઘણી વાર હે મહારાજને છેતર્યાં છે, તે હવે હારા પર વિશ્વાસ આવે એવું કાંઈક કર.' CA ‘ સખી, પણ હું તે એવી અભાગણી છું કે મ્હને તે સ્વપ્રમાં યે ભર્તાને જરા પણ સમાગમ થયા નથી, માલવિકાએ ધીમે રહી ઉત્તર આપ્યા. 22 (6 હવે, મહારાજ એને ઉત્તર આપશે ’’ અકુલાવલીએ જણાવ્યું. હું એને વળી ઉત્તર શેા આપવાના હોય? કામદેવના અગ્નિને સાક્ષી રાખી આ મ્હારી જાતને જ મ્હેં હારી સખીના ચરણમાં સમણુ કરી દીધી છે. આ હેના એકાન્તસેવકની લ્હેણે સેવા ઉડાવવાની જરૂર નથી.” રાન્નએ પેાતાનું દાક્ષિણ્ય દાખવ્યું. એટલામાં વિદૂષકેઃ ં અલી અકુલાવલી, આ અશોકનાં પલ્લવ હરણું ખાઈ જાય છે, કાઢી મૂક એને ’’ એમ કહીને અકુલાવિલને બહાર કાઢી પોતે પણ બહાર નીકળ્યા અને રાજાને એકાન્ત કરી આપ્યુ. અકુલાલિ બહાર બારણું સાચવવા ઉભી રહી, અને વિદૂષક બહારની તપાસ રાખવા બાજુની શિલા પર ખેડા. Gandhi Heritage Portal