આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની સ્થા CC હવે, એકાન્ત થવાથી રાજા માલિવકાને કહેવા લાગ્યાઃ હું સુંદરી, હમારાં ભય અને લાને ત્યાગ કરેા. આ પ્રેમીને હમારૂં પ્રેમાલિંગન આપી કૃતા બનાવેા. ’’ પણ માલવિકાએ ચતુરતાથી જવાબ આપ્યા: જેને ભય લાગતા નથી તે મહારાજ ઇરાવતી આગળ તે ભયથી કાંપતા હતા ! << એ તે દાક્ષિણ્ય. એ તે અમ્હારૂં કુલવત છે. મ્હારા પ્રાણ રાજાએ દાક્ષિણ્યથી Ge (( તેા હારી જ આશા ઉપર ટકી રહ્યા છે. ઉત્તર્ આપ્યા.

ઇરાવતી રાણીની ચદ્રકા નામની એક દાસીએ વિષકને એકલા અહારની શિલા ઉપર પડેલેા તૈયેા હતા. હેણે જઇને નિપુણિકા મારફત એ વાત રાણીને પહેાંચડાવી. આથી રાણીને કાંઈક વિશેષ શંકા પડી. તેથી સમુદ્રમહેલમાં રાજા અને માલવિકાની વિનાદવાર્તા ચાલતી હતી એટલામાં રાણી તથા નિપુણિકા પ્રમદવનમાં આવ્યાં. રાણીને બીજા પણ કેટલાંક કામ હતાં. એક તે ગૈાતમને સર્પ કરડયાનીવાત વ્હેણે સાંભળી હતી તેથી હેની ખબર કહાડવાનું કામ હતું, તેમ તે દિવસે રાજાની અવજ્ઞા કરી હતી હૈના પ્રાયશ્ચિત્ત રૂપે તે સમુદ્રમહેલમાં મૂકેલી રાજાની બી આગળ મારી માગવાની હતી. તે જાણતી હતી કે રાજાનું ચિત્ત અન્ય સ્ત્રી ‘ઉપર ચોંટયું છે, માટે સ્વયં રાજાની માછી માગવા કરતાં પેલા ચિત્રમાંની સ્નેહાળ છબી આગળ માપી માગવી એ વધારે સારું છે. ખન્ને જણાં આવીને જીવે છે તે સમુદ્રમહેલના બારણા આગળ એક મ્હાટી શિલા ઉપર ગોતમભટ આખલાની માફક ખેડા ખેડા ઘેાયા કરે છે. એની આવી સ્થિતિ જોઇને ઇરાવતીએ જાણ્યું કે હજી હેને સાપનું ઝેર બરાબર ઉતર્યુ નહિ હાય. એટલામાં ગોતમભટ ઉંઘમાં બબડવા લાગ્યા: માલવેકા, ઈરાવતીથી ચઢતી થજે.' આ સાંભળી નિપુણિકા મેલી કી “ સાળા ભામટા અહીંના સ્વસ્તિ- વાચનના લાડવા ખાઈ માલિવેકાને આશીર્વાદ આપે છે! સાળાને સાપ કરડે એ જ દાવના છે. લાવ, આ થાંભલા પાછળ સંતાઇને એ કણ બામણાને આ વાંકડીયા લાકડીથી હીવરાવું. એમ એલી રહેણે એક લાકડી હેના પર ફેંકી. આથી તે એકાએક ચમકીને બાપ રે ! મ્હારા પર સાપ પડયા ’’ એમ મેા પાડતા ઉયેા. હેની 24 Gandhi Heritage Portal .