આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની સ્થા ‘ ભલું થજે હા, માંકડા. હું ઠીક બચાવ્યા છે ’’ એમ કહી વિદૂષક રાજા પાછળ ચાલવા લાગ્યા. ઇરાવતી અને નિપુણિકા પણ ચાલ્યાં ગયાં. CO “ હવે આપણી શી વલે થશે !” એમ વિચાર કરતા કરતા માવિકા અને અકુલાવિલ પેાતપેાતાને રસ્તે ચાલતાં થયાં. પ્રકરણ ૫ મુઃ પાણિગ્રહણ કે માલવિકાના ભાગ્યમાં હવે દુ:ખપર પરાના અંત આવ્યો હતે. રાણી ધારિણી જે ઇરાવતી જેવી ઇર્ષ્યાળુ અને અભિમાનિની નહિ, પરંતુ સરળ અને ઉદાર મનવાળી સ્ત્રી હતી હણે હવે રાજા અને માલવિકાનાં ખુલ્લી રીતે લગ્ન કરવાની વ્યવસ્થા કરી. તે પ્રતિજ્ઞા પાળવામાં ચેાસ હતી. આપણે ઉપર જોયું કે ત્રણ ચાર દિવસ પહેલાં અશોકવૃક્ષનું દેહદ પૂર્ણ કરાવતી વખતે હેણે માલવિકાને કહ્યું હતું જે પાંચ દિવસની અંદર આ પીળા અશેકને પુલકળીએ એસશે તે હું હારા મનેારથ પૂરા કરીશ. દૈવયેાગે ત્રણ ચાર દિવસમાં એ અશેકવૃક્ષ પુલના ફાલથી લચી પડયું. આથી રાણીનું મન ઘણું જ પ્રસન્ન થયું. તેથી આજ હેણે તે નિમિત્તે એક ઉત્સવ આરંભ્યા. પરિત્રાજિકા પાસે લ્હેણે માલવિકાને વિદર્ભ દેશને છાજે તેવાં લયનાં વસ્ત્રાભૂષણે। પહેરાવરાવ્યાં અને ત્રણે જણાં પેલા ખીલેલા અશોક પાસે આવ્યાં. રાજાને પણ અશોક વૃક્ષની શૈાભા નીહાળવાનુ આમત્રણ આપવા માટે હેણે એક દાસીને મેાકલી. 59 સેનાપતિ વીરસેને વિદર્ભ દેશના રાજા યજ્ઞસેનને હરાવી માધવ- સેનને બંદીખાનામાંથી મુક્ત કર્યાના સમાચાર તરત જ રાજાને મળ્યા હતાં. તેથી રાજાનું મન એક રીતે પ્રસન્ન હતું. પરંતુ બીજી રીતે માવિકાની માઠી અવસ્થા તથા હેની દુ ભતાને લીધે હેના મનમાં ખેદ પણ રહ્યા કરતા હતા. આવી દ્વિવિધ દશામાં તે વિદૂષક સાથે રાણીના આમ ત્રણતા સ્વીકાર કરી પ્રમવન તરફ જવા નીકળ્યેા. અન્ને જણા વસન્તની શૈઊભા શ્વેતા જોતા પેલા અશાક પાસે આવી પહોંચ્યા. ત્યાં માલવિકાને વિવાહવસ્ત્ર પહેરેલી ોઇને બન્નેને અત્યા- નંદ થયા. હેમને આવતા જોઈ રાણીએ સ્મિતપૂર્વક કહ્યું : આર્ય- (C Gandhi Heritage Portal