આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિક્રમોર્વશીય.
૮૭
 

વિક્રમેાર્વશીયલ મી ૮૭ ચિત્રલેખાએ ઉત્તર આપ્યા: “ ના હેન, મહેકે નહિ, પણ મહેદ્ર સરખા પ્રતાપી આ રાજર્ષિએ. ' ¢¢ આ સાંભળી ઉર્વશીએ આંખ ઉંચી કરી રાજા સામું જોયું અને મનમાં ગણગણી: હાશ, ભૂંડા દાનવે ભલું કર્યું! હવે, પ્રસન્નતામાં આવેલી ઉશાને નિહાળી રાન્ન પુરૂરવા મનમાં વિચાર કરવા લાગ્યાઃ અહા ! મહર્ષિ નારાયણને હળવા આવેલી સા અપ્સરાએ હેમણે ઊરુમાંથી ઉપજાવેલી આ સુંદરીને જોઇ લજવાઇ ગઈ કહે છે તે બરાબર છે. અથવા મ્હારૂં મન તે એમ કહે છે કે એ તપસ્વીની સૃષ્ટિ જ ન હોય. એની ઉત્પત્તિમાં તા બ્રહ્મદેવ, સુશોભિત ચંદ્રમા, અગર તે સ્વયં શૃંગારરસપ્રધાન કામદેવ અથવા વસંતને જ હાથ હાવા જોઇએ. વેદાભ્યાસજડ અને સંસારવિમુખ એ તપસ્વી ખખ્ખુ બાવાજી આવી લાવણ્યવતી અપ્સરા નિર્માણ કરી શકે એ કેવળ અસંભવિત છે. ’ આ પ્રમાણે રાજા વિચારમાં તલ્લીન હતા એટલામાં ઉશીએ પૃછ્યું: ‘ન ચિત્રલેખા, આપણી વ્હાલી સખીએ. બધી કયાં હશે ? ’’ રાજાએ જ વચમાં કહ્યું: “ સુરિ, એકવાર જેના નેત્રપથમાં હમે આવી જાએ તે મનુષ્ય આતુર બની જાય, તે પછી સ્નેહભીની હમારી સખીઓનું તે શું કહેવું? તેએ ખીચારી પેલા હેમકૂટના શિખર ઉપર ગ્રહણુમુક્ત ચંદ્રની માફ્ક હમારૂં મુખ જોવા ઉત્સુક બની રહી છે. ’’ રાજાનાં મધુર વચને સાંભળી ઉર્વશી હેના તરફ એકી ટશે જોઈ રહી. તે મનમાં કહેવા લાગીઃ રાજાની વાણી કેવી મધુર છે ! અથવા, ચંદ્રમાંથી અમૃત ઝરે એમાં વળી આશ્રય શું? .. આ પ્રમાણે વાતચત કરતાં કરતાં તે હેમફુટ પાસે આવી પહોંચ્યાં, હેમને જોતાં વેંત જ રભા હર્ષથી ખેલી ઉડી: અહા ! ચિત્રલેખા સહિત ઉશીને લઇને વિશાખાયુક્ત ચંદ્ર સરખા આ રાજર્ષિ આવી પહોંચ્યા !’’ મેનકા એ ઉમેર્યુ: “ આપણું એવડું પ્રિય થયુંઃ આપણી વ્હાલી સખી યે . આવી મળી અને મહારાજે સાજા તાજા આવી પહોંચ્યા. સર્વ અપ્સરાએ સાથે મેલીઃ “ મહારાજના જય થાએ ! મહારાજને જય થા ! મહારાજનું અમર રાજ્ય અનંત કાળ સુધી તપેા ! ’’ Gandhi Heritage Portal .