આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૨ જોવામાં આવ્યાં, ત્યારથી કાલિદાસ વગેરે સંસ્કૃત સાહિત્યના ઉત્તમ કવિએનાં કાવ્યનાકાની વાર્તા ગુજરાતીમાં ઉતારવાની ઇચ્છા ઉત્પન્ન થઇ હતી. આવા સાહિત્યની આવશ્યકતા વિષે કેટલાક મિત્રા તરફથી આગ્રહ થતાં તે ઇચ્છા દઢ થઈ; અને અંતે અત્યારે આ મૂર્ત રૂપે પ્રકટ થાય છે. સ્વ. નારાયણ હેમચંદ્રે તથા સ્વ. નવલરામ ભાઇએ પણ આ દિશામાં કરેલા કેટલાક પ્રયત્ને જોવામાં આવ્યા. નાટક અને વાર્તા જો કે સાહિત્યનાં લગભગ એક જ જાતનાં અંગેા છે, છતાં પણ ઉભયની વસ્તુસંકલનામાં ઘણું જ ફેર છે. આ પુસ્તકમાં આપેલી વાર્તાએ વાંચી મૂળ નાટક સાથે સરખાવતાં આ કથનની સત્યતા પ્રતીત થશે. વાર્તામાં તેા આરંભથી માંડીને અંત સુધી, કેાઇ પણ અંશ છેડયા સિવાય સળંગ રીતે વાત કહેવા- ની હાય છે, જ્યારે નાટકમાં તેમ કરવામાં આવતું નથી. તેથી જ આ પુસ્તકમાં આપેલી વાર્તાઓનાં પ્રકા કેટલીક વાર મનસ્થિપણે પાડવામાં આવેલાં છે, મૂળ નાટકોના અકા પ્રમાણે નથી. કાવ્યમાં પણ દૃષ્ટિ કરતાં જણાશે કે તેમાં પણ પ્રકરણ! સ્વતંત્ર રીતે પાડેલાં છે, મૂળ કાવ્યના સî પ્રમાણે નથી. પ્રકરણનાં નામે પણ સ્વતંત્ર રીતે જ આપેલાં છે. તેથી જ કુમારસંભવ અને રઘુવંશ એ પ્રત્યેકના ૧૮-૧૯ સગાંને આ પુસ્તકમાં ૮–૯ પ્રકરણામાં વહેંચી નાખેલા જણાશે. આ પુસ્તકમાં કાઇ પણ બાહ્ય કે આંતરિક બંધન તરફ ધ્યાન ન આપતાં કેવળ વાર્તાસ અખિડત રાખવા માટે કાળજી રાખવામાં આવી છે એ સહજ સમજાઈ જશે. આ વાર્તાએની ગેાવણીમાં કાઈ પણ જાતને ખાસ ક્રમ જાળ- વવામાં આવ્યા નથી. કાલિદાસના ગ્રંથાના સામાન્ય રીતે મનાતા ઐતિહાસિક ક્રમ પ્રમાણે તે ઋતુસંહાર, કુમારસંભવ, માલવિકાગ્નિ- મિત્ર, વિક્રમેાશીય, મેધદૂત, શાકુન્તલ અને રઘુવંશ એમ એક પછી એક આવે છે. તેમ જ આ ગ્રંથમાં નાકા અને કાવ્યાની વાર્તાએ ખાસ જુદી જુદી આપવામાં આવી નથી. અહીં, પ્રથમ રઘુવંશવ ન કરી પછી ત્રણ નાટયકથાએ આપી, અંતે કુમાર- સંભવની કથા આપવામાં આવી છે. આમ થવાનું કારણ માત્ર આ લેખકને રઘુવંશ તરફનેા પક્ષપાત જ છે. રઘુવંશ અને શા તલ એ એ ગ્રંથા મહાકવિ કાલિદાસે કાઈક ધન્ય ક્ષણેામાં રચેલા છે. હેમની Heritage Portal Gandhi